- મુંબઈની રેસ્ટોરન્ટમાં આગ
- 4 ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી
- કોઈ જાનહાનીના સમાચાર નહીં
મુંબઈઃ બાયકુલા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ લાગી - Byculla area of Mumbai
મુંબઈના બાયકુલા વિસ્તારમાં શનિવારે એક રેસ્ટોરન્ટના લેવલ-1માં આગ લાગી હતી. જેથી ફાયરની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો.
મુંબઈઃ બાયકુલા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ લાગી
મુંબઈઃ બાયકુલા વિસ્તારમાં શનિવારે એક રેસ્ટોરન્ટના લેવલ-1માં આગ લાગી હતી. જેથી ફાયરની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. અત્યાર સુધી આ આગની કારણે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.