- છૂટક અને જથ્થાબંધ વેપારી અંગે વડાપ્રધાન મોદી (PM Modi)નું નિવેદન
- આ વેપારને MSME હેઠળ લાવવા વડાપ્રધાને (PM Modi)કર્યો નિર્ણય
- વેપારીઓને સશક્ત બનાવવા અમારી સરકાર કટિબદ્ધઃ મોદી (PM Modi)
નવી દિલ્હીઃ છૂટક અને જથ્થાબંધ વેપાર (Retail and wholesale trade)ને MSME હેઠળ લાવવાના નિર્ણયના કારણે છૂટક અને જથ્થાબંધ વેપારી (Retail and wholesale trade)ઓને પણ બેન્કો તથા નાણાકીય સંસ્થાનો (Financial institutions)થી પ્રાથમિકતા મેળવેલી શ્રેણીમાં ઋણ ઉપલબ્ધ થઈ શકશે. કેન્દ્રિય MSME પ્રધાન નીતિન ગડકરી (Union MSME Minister Nitin Gadkari)એ છૂટક અને જથ્થાબંધ વેપાર (Retail and wholesale trade)ને MSME હેઠળ લાવવાની શુક્રવારે જાહેરાત કરી હતી. આનાથી આ ક્ષેત્ર ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના દિશા-નિર્દેશો અનુરૂપ બેન્કોની પ્રાથમિકતા પ્રાપ્ત શ્રેણી હેઠળ ઋણનો લાભ ઉઠાવી શકશે.
આ પણ વાંચોઃMukhyamantri Kisan Sahay Yojana 2021 માટે મુખ્યપ્રધાન રૂપાણીએ આપી મંજૂરી, જાણો ખેડૂતોને શું થશે લાભ
છૂટક અને જથ્થાબંધ વેપારીને MSMEમાં શામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણયઃ વડાપ્રધાન