ગુજરાત

gujarat

By

Published : Dec 18, 2020, 6:55 AM IST

ETV Bharat / bharat

દિલ્હીમાં ભૂકંપ, 4.2ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી

નવી દિલ્હીઃ દિલ્હીના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં, જેના લીધે તે વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. આંચકા એટલા તીવ્ર હતા કો લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં ગુરુગ્રામથી 48 કિલોમીટર દુર દક્ષિણ પશ્ચિમમાં છે.

xz
xz

  • દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા
  • 4.2 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજતા ફેલાયો ભયનો માહોલ
  • ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં ગુરુગ્રામથી 48 કિલોમીટર દુર દક્ષિણ પશ્ચિમમાં

નવી દિલ્હીઃ દિલ્હીના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતાં, જેના લીધે તે વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. આંચકા એટલા તીવ્ર હતા કો લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. ભૂકંપનું કેન્દ્ર હરિયાણામાં ગુરુગ્રામથી 48 કિલોમીટર દુર દક્ષિણ પશ્ચિમમાં છે.

ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર ભૂકંપના આંચકા રાતે 11.46 વાગે અનુભવાયાં હતાં. 4.2ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનુમ કેન્દ્ર હરિયાણામાં ગુરુગ્રામથી 48 કિલોમીટર દુર દક્ષિણ પશ્ચિમમાં છેે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાતા આવ્યા છે. વૈજ્ઞાનિકો ભારપૂર્વક જણાવી રહ્યા છે કે દિલ્હીની આસપાસ કોઈ અસામાન્ય ધરતીકંપની પ્રવૃત્તિ થતી નથી.

ABOUT THE AUTHOR

...view details