ગુજરાત

gujarat

By

Published : Aug 19, 2021, 5:48 AM IST

ETV Bharat / bharat

ધન રાશિના જાતકો માટે જાણો કેવો રહેશે આજનો દિવસ...

SAGITTARIUS Horoscope for the Day 18 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આજનું રાશિફળ:આજના દિવસે આપ આપનું શારીરિક અને માનસિક આરોગ્‍ય જળવાશો. આર્થિક લાભ મેળવી શકો. કોઇ યાત્રા ધામના પ્રવાસે જવાનું થાય. સગાં સ્‍નેહીઓ અને મિત્રોના આગમનથી મન ખુશ રહે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતા રહે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. સ્‍વાદિષ્‍ટ ભોજનના આસ્‍વાદ માણવા મળશે.

સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ :સૂર્ય આજથી એક મહિના સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. તેના પ્રભાવ હેઠળ સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમે જ્યાં કામ કરતા હોવ ત્યાં તમામ લોકોને સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠિત અને વગદાર લોકોમાં આપનું સ્થાન રહેશે. તમારા પિતા તમારા પર ગર્વ કરી શકશે. જોકે, આ સમય દરમિયાન તમારે પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.

ઉપાય –કોઇ મંદિરમાં રવિવારે ગોળનું દાન કરવું.

સાપ્તાહિક રાશિફળ: તમને મિત્રો તરફથી લાભની તકો મળશે, કુવારા જીવનસાથીની શોધમાં છે તેની ઇચ્છા પૂરી થશે.

Lucky Colour: Purple

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય :મંદિરની માટીનું તિલક લગાવો

સાવધાની : તમારી વાણી પર નિયંત્રણ રાખો

ABOUT THE AUTHOR

...view details