- ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
- અંતિમ દિવસે ભાજપ કરશે ગાંધીનગર ખાતે રોડ શો
- ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે રોડ શો
- પેથાપુર ખાતે ભાજપનો રોડ શો થશે આરભ
- સમગ્ર ગાંધીનગર આવરી લે તેવા રોડ શોનું કરાયું આયોજન
- ગાંધીનગર મનપા સતા માટે ભાજપ લગાવી રહ્યું એડી ચોંટીનું જોર
- અંતિમ દિવસે રોડ શો કરીને ભાજપ ચૂંટણી પ્રચાર થશે શાંત
- ગાંધીનગર મનપા 44 માંથી 44 બેઠકો જીતવાનો કરી રહ્યો દાવો
Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ - મુખ્ય સમાચાર
13:40 October 01
ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
13:12 October 01
સ્વચ્છ ભારત અભિયાન મહાત્મા ગાંધીની પ્રેરણાનું પરિણામ છે: PM મોદી
- સ્વચ્છ ભારત અભિયાન મહાત્મા ગાંધીની પ્રેરણાનું પરિણામ છે: PM મોદી
12:59 October 01
રાજકોટ : જિલ્લામાં તલાટી કમ મંત્રીઓના ધરણા અને માસ CL અને ધરણા પ્રદર્શનો
- રાજકોટ : જિલ્લામાં તલાટી કમ મંત્રીઓના ધરણા અને માસ CL અને ધરણા પ્રદર્શનો
- 11 માંગોને લઈ તલાટી મંત્રીઓના મંડળો કરી રહ્યા છે વિરોધ
- જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે હતો ધરણાનો કાર્યક્રમ
- તાલુકા પંચાયત કચેરીએ પોલીસનો બંદોબસ્ત
12:58 October 01
વાપીમાં IPL ના સટ્ટા પર દરોડા
- વાપીમાં IPL ના સટ્ટા પર દરોડા.
- વાપી ટાઉન પોલીસે IPL પર રમાડતા સટ્ટા પર રેઇડ કરી.
- પોલીસે 6 થી 7 સટોડીયાઓની કરી ધરપકડ.
- 50 થી વધુ આઈફોન સહિત લેપટોપ, 2 કાર પણ જપ્ત કરી.
- ગત મોડી રાત્રે દમણ-વાપીની સરહદ પર ચાલતા સટ્ટા બેટિંગના અડ્ડા પર પોલીસે રેઇડ કરી હતી.
- સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી.
12:12 October 01
સુરત : તલાટી કમ મંત્રીઓનો ધરણા અને માસ સી એલ અને ધરણાનો મામલો
- સુરત : તલાટી કમ મંત્રીઓનો ધરણા અને માસ સી એલ અને ધરણાનો મામલો
- 11 માંગોને લઈ તલાટીઓ કરી રહ્યા છે તબક્કાવાર વિરોધ
- ઓલપાડ તાલુકા કચેરી ખાતે હતો ધરણાનો કાર્યક્રમ
- કલેક્ટર ના આદેશ ને લઈ ધરણા નો કાર્યક્રમ કરાયો રદ્દ
- તાલુકા કચેરીએ તેમજ તલાટી મહામંડલ ની કચેરી બહાર લગાવ્યો પોલીસ પહેરો
- પોલીસ અને મામલતદાર ની મંજૂરી છતાં રાતોરાત મંજૂરી કરાઈ રદ્દ
- મંજૂરી રદ્દ કરાતા તલાટીઓમાં આક્રોશ
11:55 October 01
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખાનગી કોન્ટ્રાક્ટ પર કામ કરતા સિક્યુરિટી કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર
- જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખાનગી કોન્ટ્રાક્ટ પર કામ કરતા સિક્યુરિટી કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર
- હાલમાં કામ કરી રહેલી ખાનગી સિકયોરિટી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં
- તેની જગ્યા પર નવી કંપનીને કામ સોંપવામાં આવતા જૂની કંપનીના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર
11:47 October 01
આજે દિલ્હી જશે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની, હાઈ કમાન્ડ સાથે કરશે બેઠક
- આજે દિલ્હી જશે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની
- હાઈ કમાન્ડ સાથે કરશે બેઠક
11:33 October 01
ટાટા ગ્રુપ બન્યું એર ઇન્ડિયાનું નવું માલિક, બિડિંગથી થયો નિર્ણય
- ટાટા ગ્રુપ બન્યું એર ઇન્ડિયાનું નવું માલિક, બિડિંગથી થયો નિર્ણય
11:14 October 01
સુરત : રાજ્યકક્ષાની સિનિયર તરણ સ્પર્ધામાં સુરતના ખેલાડીઓનો ડંકો
- સુરત : રાજ્યકક્ષાની સિનિયર તરણ સ્પર્ધામાં સુરતના ખેલાડીઓનો ડંકો.
- સુરતના એકસાથે ભાઇઓ તથા બહેનોએ કુલ 35 જેટલા મેડલ મેળવ્યા.
- સિનિયર તરણ સ્પર્ધામાં ભાઈઓએ કુલ 23 જેટલા મેડલ મેળવ્યા.
- સિનિયર તરણ સ્પર્ધામાં બહેનોએ 12 જેટલા મેડલ મેળવ્યા.
- સિનિયર બેહનોમાં કલ્યાણી સક્સેનાએ કુલ 5 જેટલા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાની વ્યક્તિગત ચેમ્પિયનશીપ હાંસલ કરી છે.
- ગુજરાત સ્ટેટ એક્ટિવિટી એસોસિએશન દ્વારા ૬૨મી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- રાજ્યકક્ષાની તરણ સ્પર્ધા ગત 25, 26 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાઇ હતી.
11:13 October 01
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 12 વાગે ઓવરફલો થશે
- મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 12 વાગે ઓવરફલો થશે
- મચ્છુ 2 ડેમના પાણી આવક થતા ડેમ 100 ટકા ભરાવવા આવ્યો
- મચ્છુ 2 ડેમ ઓવરફલો થતા ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે
- મચ્છુ 2 ડેમ ભરાઈ જતા મોરબીવાસીઓને પાણી-સિંચાઈની સમસ્યા દુર થઇ
09:40 October 01
કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 26,727 નવા કેસ, 277 મોત
- કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 26,727 નવા કેસ, 277 મોત
09:25 October 01
ખેડા: કપડવંજથી મોડાસા રોડ પર સર્જાયો અકસ્માત, 4 ના ઘટનાસ્થળે મોત જ્યારે 1 ઇજાગ્રસ્ત
ખેડા: કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે થયો અકસ્માત
કાવઠ પાટીયા નજીક કાર અને આઈશર વચ્ચે ગમખ્વાર અકસ્માત
બંને ગાડી ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત
અકસ્માતમાં 4 ના ઘટનાસ્થળે મોત જ્યારે 1 ઇજાગ્રસ્ત
ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચ્યો
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખસેડાયો
ચારેય મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા
09:12 October 01
ભિંડ: બસ-ડમ્પરની ટક્કરમાં 7 ના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત
- ભિંડ: બસ-ડમ્પરની ટક્કરમાં 7 ના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત
08:24 October 01
આજથી સર સંઘ સંચાલક મોહન ભાગવત ત્રણ દિવસના જમ્મુ કશ્મીરના પ્રવાસે
- આજથી સર સંઘ સંચાલક મોહન ભાગવત ત્રણ દિવસના જમ્મુ કશ્મીરના પ્રવાસે
07:31 October 01
દેશમાં આજથી બેંકિંગ અને પેન્શનના નિયમો બદલાશે
- દેશમાં આજથી બેંકિંગ અને પેન્શનના નિયમો બદલાશે
07:12 October 01
UP BJYM કોર કમિટીની આજે બેઠક, CM યોગી પણ હાજરી આપશે
- UP BJYM કોર કમિટીની આજે બેઠક, CM યોગી પણ હાજરી આપશે
06:49 October 01
PM મોદી આજે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કરશે
- PM મોદી આજે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કરશે
- કચરાના વ્યવસ્થાપન પર ભાર મુકવામાં આવશે
06:25 October 01
રાજસ્થાન સરકારે 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી સુધી ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
રાજસ્થાન સરકારે 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી સુધી ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
06:08 October 01
Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ
IPL-14 ચેન્નાઈનો દબદબો યથાવત,ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યું