તાઉતે વાવાઝોડા સામે સરકારે જાહેર કરેલી સહાય ન મળતા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો
કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ
વંચિતોના પુરાવાની ફરી તપાસી સરકાર આપે લાભ
15:00 September 20
કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ
તાઉતે વાવાઝોડા સામે સરકારે જાહેર કરેલી સહાય ન મળતા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો
કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ
વંચિતોના પુરાવાની ફરી તપાસી સરકાર આપે લાભ
13:50 September 20
રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર , આઠના મોત,6 ઇજાગ્રસ્ત
13:05 September 20
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી
12:09 September 20
કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાને ઓવૈસી સાથે મુલાકાત કરી
12:06 September 20
ગાંધીનગર: ગૃહ વિભાગની રીવ્યુ બેઠક, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધક્ષતામાં બેઠક
11:37 September 20
ગાંધીનગર : કેબિનેટ પ્રધાન પુરનેશ મોદીનું નિવેદન, રાજ્યમાં વરસાદથી તૂટેલા રસ્તાઓ 10 દિવસની અંદર સારા થાય તે બાબતે નિર્ણય કરાશે
11:32 September 20
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ શપથ લીધા
11:19 September 20
આજે સંસારમાં 51 શક્તિપીઠ પૈકી એક ધાર્મિક પીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે ઉજવાય છે
10:58 September 20
રાજકોટ કિસાન સંઘ આવ્યું ખેડૂતોની વ્હારે
10:23 September 20
નવસારી : ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો મંડપ હટાવાયો
10:11 September 20
સુરત : શહેરમાં ફરી સ્કૂલના વિદ્યાર્થીને આવ્યો કોરોના પોઝેટીવ , શહેરમાં કોરોનાના નવા 4 કેસ
10:06 September 20
અમદાવાદમાં સાબરમતી જેલ ઓથોરીટીએ ઓવૈસીની અતિક એહમદ સાથે મુલાકાત કરાવવાનો કર્યો ઇનકાર
09:28 September 20
અમદાવાદમાં આજથી રસી ફરજિયાત, રસી લીધી હશે તો જ મળશે જાહેર સ્થળોમાં પ્રવેશ
09:01 September 20
અમદાવાદમાં વરસાદની શરૂઆત
08:53 September 20
ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આજે ચીખલી પોલીસ સ્ટેશનનો કરવામાં આવશે ઘેરાવો
07:46 September 20
કચ્છ : મુન્દ્રા પોર્ટ હેરોઈન મામલો , હેરોઈનનો જથ્થો 9000 કરોડ પાર જવાની શક્યતાઓ
07:35 September 20
સીએમ યોગી આદિત્યનાથ આજે ગાઝીપુરની મુલાકાત લેશે, ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે
07:23 September 20
મહારાષ્ટ્ર: ભાજપના નેતા કિરીટ સોમૈયાની સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પરથી અટકાયત કરાઇ
07:01 September 20
ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે
06:46 September 20
પણજી: ગોવામાં તમામ પ્રવાસન પ્રવૃત્તિઓ આજથી ફરી શરૂ થશે
06:23 September 20
Breaking News : કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ