ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News : દેશમાં વેક્સિનેશનનો આંક 2 કરોડને પાર પહોંચ્યો, મનસુખ માંડવિયાએ કર્યું ટ્વિટ, વેક્સિનેશન ડ્રાઇવ વડાપ્રધાનને દેશની ભેટ - 17 સપ્ટેમ્બરના સમાચાર

Breaking news
Breaking news

By

Published : Sep 17, 2021, 6:31 AM IST

Updated : Sep 17, 2021, 6:10 PM IST

18:06 September 17

વેક્સિનેશન ડ્રાઇવ વડાપ્રધાનને દેશની ભેટ

વડાપ્રધાનના જન્મદિવસે રેકોર્ડ બ્રેકિંગ રસીકરણ પર મનસુખ માંડવિયાએ કર્યું ટ્વિટ 

વેક્સિનેશન ડ્રાઇવ વડાપ્રધાનને દેશની ભેટ 

15:27 September 17

ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ લીધી રસી

દેશમાં વેક્સિનેશનનો આંક 1.50 કરોડને પાર પહોંચ્યો ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ લીધી રસી

ગુજરાતમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ લીધી રસી

રાજ્યમાં 14,000 બૂથ પર ચાલી રહ્યું છે રસીકરણ 

13:45 September 17

કોરોના રસીકરણમાં રેકોર્ડ, અત્યાર સુધીમાં 1 કરોડ ડોઝ લગાવામાં આવ્યા, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 5,33,47,325 ડોઝ

કોરોના રસીકરણમાં રેકોર્ડ
  •  ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 5,33,47,325 ડોઝ
  • ડોઝ1- 3,86,58,856
  • ડોઝ1- 1,46,88,469
     

13:41 September 17

પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ, બપોર સુધીમાં એક કરોડ ડોઝ પાર

  • પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ, બપોર સુધીમાં એક કરોડ ડોઝ પાર

13:28 September 17

18 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે ચારધામની યાત્રા, ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કરી જાહેરાત

  • 18 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે ચારધામની યાત્રા, ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કરી જાહેરાત

13:05 September 17

પોરબંદરમાં કીર્તિ મંદિરની અચાનક મુલાકાત લેતા રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ

  • પોરબંદરમાં  કીર્તિ મંદિરની અચાનક મુલાકાત લેતા રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ

12:00 September 17

પોરબંદર વેરાવળ હાઇવે પર અકસ્માત સર્જાયો, બેના ઘટના સ્થળે મોત

  • પોરબંદર વેરાવળ હાઇવે પર અકસ્માત સર્જાયો
  • ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચેના હાઇવે પર કાર પલટી જતા બેના ઘટના સ્થળે મોત, ત્રણ ગંભીર
  • ઇજા ગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા

11:59 September 17

આજે રાજયમાં 400 કાર્યક્રમમાં 02 લાખ લોકોએ ભાગ લિધો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

  • આજે રાજયમાં 400 કાર્યક્રમમાં 02 લાખ લોકોએ ભાગ લિધો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
  • ગુજરાતમાં ઉજ્જ્વલા યોજનામાં 29 લાખ લોકોને લાભ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
  • ફેજ - 2 માં પાંચ લાખને લાભ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
  • કોરોનામાં 3.5 કરોડ લોકોને અનાજ વિનામૂલ્યે અપાયું : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
  • ગુજરાતમાં 2017 માં ખુલ્લામાં શૌચ મુક્ત બન્યું : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

11:59 September 17

સુરત : દેશના વાડા પ્રધાન જન્મદિવસ નિમિતે 71 કિલોની કેક કાપવામાં આવી.

  • સુરત : દેશના વાડા પ્રધાન જન્મદિવસ નિમિતે 71 કિલોની કેક કાપવામાં આવી.
  • શહેરની 71 સંસ્થાઓ સાથે મળી આ કાર્યક્રમ કર્યો.
  • શહેરની રાધા કૃષ્ણ મંદિરના સામાજિક સંસ્થા દ્વારા કેક કટિંગ કરવામાં આવી.
  • આ કાર્યક્રમમાં સાથે છેલ્લા બે દિવસથી બ્લડ કેમ્પ પણ કરવામાં આવ્યો હતો.
  • બે દિવસની અંદર 1386 જેટલા બ્લડની એકત્રિત કરવામાં આવ્યું.
  • આ કાર્યક્રમમાં સોશિયલ ડિક્સન તથા માસ્ક વગર પણ જોવા માળિયા હતા.

11:46 September 17

મુખ્યમંત્રી બાળ સહાય યોજનામાં કોરોનામાં અનાથ થયેલા બાળકોને સહાય ચૂકવણિ કરાઈ

  • મુખ્યમંત્રી બાળ સહાય યોજનામાં કોરોનામાં અનાથ થયેલા બાળકોને સહાય ચૂકવણિ કરાઈ
  • માતા-પિતા ગુમાવનાર બાળક 21 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 4 હજાર
  • માતા કે પિતા બંનેમાંથી એક ગુમાવનારને 18 વર્ષ સુધી 2 હજાર દર મહીને
  • નારણપુરા, નિધરાડ ,ધોલેશ્વર વગેરે ગામના સરપંચને 100 ટકા વેકસીનેશન માટે સર્ટિફિકેટ

11:43 September 17

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના શરૂ થઈ

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના શરૂ થઈ

દેશમાં 09 કરોડ મહિલાઓ સુધી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના પહોંચી

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના 2.0 માં દેશમાં 1 કરોડ ગેસ કનેક્શન અપાશે, સાથે સગડી પણ અપાશે

11:35 September 17

ગુજરાત રસીકરણમાં આગળ , કુલ રસીકરણ ડોઝ - 5,33,47,325

  • ગુજરાત રસીકરણમાં આગળ 
  • કુલ રસીકરણ ડોઝ   - 5,33,47,325
  •  ડોઝ1 - 3,86,58,856
  •   ડોઝ2 -    1,46,88,469

11:14 September 17

નવી ઉંચાઈએ ખુલ્યુ માર્કેટ, સેન્સેક્સ 59100ને પાર, નિફ્ટી 17750ની આસપાસ

  • નવી ઉંચાઈએ ખુલ્યુ માર્કેટ, સેન્સેક્સ 59100ને પાર, નિફ્ટી 17750ની આસપાસ

11:10 September 17

રાજકોટઃ ગરીબોના બેલી વડાપ્રધાન મોદી કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી

  • રાજકોટઃ ગરીબોના બેલી વડાપ્રધાન મોદી કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી
  •  રાજકોટના BAPS હોલમાં યોજાયો કાર્યક્રમ, રાજ્યના નવા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમમાં હાજર, પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી ઓન કાર્યક્રમમાં હાજર
  • ગરીબ લાભાર્થીઓને વિવિધ કીટનું કરશે વિતરણ.

11:06 September 17

નવસારી : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મોં જન્મદિવસ

નવસારી : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મોં જન્મદિવસ

રાજ્ય સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ પોહચ્યાં નવસારી

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72માં જન્મદિવસની અનોખી ઉજવણી કરશે નવસારી ભાજપા

નરેન્દ્ર મોદી જન્મદિનએ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ની પ્રતિકૃતિની કેક કાપી કરશે ઉજવણી

નવસારી જીલ્લાના 28 ગામોમાંથી પસાર થશે મોદીના ડ્રિમ પ્રોજેક્ટની બુલેટ ટ્રેન

નવનિયુક્ત કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે બુલેટ ટ્રેનની પ્રતિકૃતિની કેક કાપી

11:05 September 17

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

ડાકોર ભાજપ સંગઠન અને વન વિભાગ દ્વારા કરવામાં આવી અનોખી રીતે ઉજવણી

ડાકોર રણછોડજી મંદિરના મુખ્ય દરવાજાની સામે કરવામાં આવ્યું તુલસીના છોડનું વિતરણ

2 હજાર જેટલા તુલસીના રોપા આવનાર ભક્તોને કરવામાં આવ્યા અર્પણ

તુલસીના રોપા આપતા ભક્તોમાં ખુશી વ્યાપી

10:05 September 17

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી

  • મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી 


 

09:56 September 17

વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તેમના દીર્ઘાયુષ્ય અને યશસ્વી કાર્યકાળ માટે મહાપૂજાનું આયોજન

  • સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તેમના દીર્ઘાયુષ્ય અને યશસ્વી કાર્યકાળ માટે મહાપૂજાનું આયોજન કરાયું

09:32 September 17

નાણાપ્રધાન નિર્ણલા સિતારમણની અધ્યક્ષતામાં આજે 11 વાગે લખનૌમાં GST કાઉન્સિલની બેઠક યોજાશે

  • નાણાપ્રધાન નિર્ણલા સિતારમણની અધ્યક્ષતામાં આજે 11 વાગે લખનૌમાં GST કાઉન્સિલની બેઠક યોજાશે

09:15 September 17

રાહુલ ગાંધીએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ટ્વીટ કરીને લખ્યું - હેપી બર્થ ડે મોદીજી

  • રાહુલ ગાંધીએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ટ્વીટ કરીને લખ્યું - હેપી બર્થ ડે મોદીજી

08:57 September 17

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી

  • ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી 


 

08:53 September 17

SCO Summit: PM MODI આજે એસસીઓ સમિટને સંબોધશે, અફઘાનિસ્તાન સંકટ પર પણ વાત થશે

  • SCO Summit: PM MODI આજે એસસીઓ સમિટને સંબોધશે
  •  અફઘાનિસ્તાન સંકટ પર પણ વાત થશે

08:40 September 17

કચ્છ:મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં લવાયેલા ડ્રગ્સનો જથ્થો પકડાયો મામલો

  • કચ્છ:મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં લવાયેલા ડ્રગ્સનો જથ્થો પકડાયો મામલો
  • મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા હીરોઇનનો આંકડો 3600 કરોડથી વધુનો આંકડો પાર કરી ગયો છે અને હજુ તપાસ ચાલુ છે
  • અફઘાનિસ્તાનથી આવનારા વિશાળ કેફી દ્રવ્યોનો કેસ
  • 3 કન્ટેનરમાંથી 1200 કિલો હેરોઇન મળ્યો
  • હજી એક કન્ટેનર ખોલવાનું બાકી
  • DRI અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ મુન્દ્રા ધસી ગયા
  • જુદી જુદી એજન્સીઓ તપાસ માં જોડાઈ
  • હજુ વધુ જથ્થો નીકળે એવી શક્યતાઓ
  • જૂન મહિનામાં અન્ય એક કન્ટેનર આ જ રીતે નીકળી ગયાનું ખુલતા ગંભીરતા વધી

08:35 September 17

મુંબઈ: બાંદ્રા કુર્લામાં આકાર પામી રહેલ ફ્લાયઓવરનો એક હિસ્સો ધરાશાયી થતાં 13 શ્રમિકો ઘાયલ

મુંબઈ: બાંદ્રા કુર્લામાં આકાર પામી રહેલ ફ્લાયઓવરનો એક હિસ્સો ધરાશાયી થતાં 13 શ્રમિકો ઘાયલ

07:38 September 17

રાષ્ટ્રપતિ કોવિંદે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી

  • રાષ્ટ્રપતિ કોવિંદે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, લખ્યું- તમે સ્વસ્થ રહો અને રાષ્ટ્રની સેવા કરતા રહો


 

07:09 September 17

પીએમ મોદીએ વિશ્વકર્મા જયંતિ પર અભિનંદન પાઠવ્યા

  • પીએમ મોદીએ વિશ્વકર્મા જયંતિ પર અભિનંદન આપ્યા, કહ્યું - દેશ પ્રગતિની નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરતું રહે
     

06:26 September 17

Breaking News : દેશમાં વેક્સિનેશનનો આંક 2 કરોડને પાર પહોંચ્યો, મનસુખ માંડવિયાએ કર્યું ટ્વિટ, વેક્સિનેશન ડ્રાઇવ વડાપ્રધાનને દેશની ભેટ

  •  વડાપ્રધાન મોદીનો  આજે 71મો જન્મ દિવસ 
Last Updated : Sep 17, 2021, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details