ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News : આજે નહીં યોજાય પ્રધાનમંડળનો શપથ સમારોહ, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા - મુખ્ય સમાચાર

Breaking News
Breaking News

By

Published : Sep 15, 2021, 7:00 AM IST

Updated : Sep 15, 2021, 3:37 PM IST

14:54 September 15

આવતી કાલે યોજાઈ શકે છે શપથ સમારોહ

  •  આજે નહીં પ્રધાનમંડળ નહીં લે શપથ
  •  લગભગ તૈયારીઓ પૂર્ણ હોવા છતાં અંતિમ સમયે બદલાયો નિર્ણય
  • આવતી કાલે યોજાઈ શકે છે શપથ સમારોહ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે શપથવિધિમાં આવે તેની શકયતા

14:27 September 15

અમદાવાદ: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલા બે ઉમેદવારોના મોત થતા મામલો પહોંચ્યો હાઇકોર્ટમાં

  • અમદાવાદ: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલા બે ઉમેદવારોના મોત થતા મામલો પહોંચ્યો હાઇકોર્ટમાં
  • મૃત્યુ પામેલા ઉમેદવારો સિવાય પણ જે ઉમેદવારોએ ચૂંટણી લડવી હોય તેમને ઉમેદવારી માટે ચાન્સ આપવામાં આવે
  • કોર્ટે ચૂંટણી કમિશનને જવાબ આપવા નોટિસ ઇસ્યુ કરી

14:21 September 15

ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન

  • ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન
  • ગુજરાતના પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે તેવા મંત્રીઓ બનાવજો રબર સ્ટેમ્પ નહીં
  • ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપે તેવા મંત્રીઓની જરૂર
  • મને ભાજપમાં મંત્રીનું સ્થાન તો શું મુખ્યમંત્રી બનાવે તો પણ ના બનું
  • કોંગ્રેસના પટ્ટાવાળા નું સ્થાન મળે તો સ્વીકારું

13:53 September 15

ગાંધીનગર : સવારે 7.30 વાગે સી આર પાટીલના ઘરે ધારાસભ્ય આવવાની શરૂઆત થઈ

  • સવારે 7.30 વાગે સી આર પાટીલના ઘરે ધારાસભ્ય આવવાની શરૂઆત થઈ
  • 9.30 વાગે રાજ્યસભાના એમ પી અને અન્ય નેતાઓ સાથે સી આર મીટીંગ
  • 10.30 અન્ય ધારાસભ્ય આવતા નામોની ચર્ચા થઈ
  • 12 વાગે ફરી રજની પટેલ અને અન્ય નેતા સાથે સીઆર પાટીલની મીટીંગ
  • 1 વાગે ફરી અન્ય ધારાસભ્ય પહોંચ્યા

13:41 September 15

પોરબંદર શહેરના કડીયાપ્લોટ થી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસતા પર ફરી વળ્યું

  • ઉપરવાસમાં  વધુ વરસાદના કારણે મિનસાર નદીનું પાણી પોરબંદર શહેરના કડીયાપ્લોટ થી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસતા પર ફરી વળ્યું

13:22 September 15

ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાન મંડળમાં તમામ સિનિયર્સ કપાવાની સંભાવના

  • ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાન મંડળમાં તમામ સિનિયર્સ કપાવાની સંભાવના
  • આજ મુદ્દાને લઇને કોકડું ગુચવાયું
  • આજે 12.39 એ શપથ સમારોહ યોજવાની ધારણા હતી
  • તેને બદલે હજુપણ શપથ સમારોહ ક્યારે થશે, તે મુદ્દે સ્પષ્ટતા નહી
  • હજુપણ જીએડી - પ્રોટોકોલ વિભાગોને કોઇ જ સૂચના નહી
  • મોડી સાંજ સુધીમાં આજના દિવસમાં શપથ સમારોહ યોજાય તેવી સંભાવના
  • વાસણ ભાઇ આહીર, યોગેશ પટેલ,બચુ ખાબડ, કુમાર કાનાણી સહિતના નેતાઓ પૂર્વ સીએમ રુપાણીને રજૂઆત માટે પહોંચ્યા

13:21 September 15

આજથી RTE ના ત્રીજા રાઉન્ડ માટે વાલીઓ સ્કૂલોની ફરી કરી શકશે પસંદગી

  • આજથી RTE ના ત્રીજા રાઉન્ડ માટે વાલીઓ  સ્કૂલોની ફરી કરી શકશે પસંદગી
  • આજથી 17 સપ્ટેમ્બર સુધી RTE ની વેબસાઈટ પર કરી શકશે સ્કૂલ પસંદગી
  • પ્રથમ અને સેકન્ડ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓની પસંદગી નથી થઈ તેમના માટે વધુ એક તક
  • અંગ્રેજી મધ્યમમાં 7601 અને ગુજરાતી મધ્યમમાં 2426 જગ્યા બાકી
  • હિન્દી મધ્યમમાં 1917 જગ્યાઓ ખાલી
  • ટોટલ ખાલી જગ્યા સામે 60217 અરજદારો બાકી

13:12 September 15

ગાંધીનગર : નવા પ્રધાન મંડળ 4.20 કલાકે શપથ લેશે

  • ગાંધીનગર :  નવા પ્રધાન મંડળને લઈને મોટા સમાચાર
  • કોઈ પણ ધારાસભ્ય જે ભૂતકાળમાં પ્રધાનો હશે તેમને રિપીટ નહિ કરવામાં આવે
  • સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં પ્રધાનો ઓફિસ ખાલી કરવા લાગ્યા.
  • નવા પ્રધાનો આજે જ ઓફિસ નો ચાર્જ લે તેવી શક્યતાઓ
  • 4.20 કલાકે નવા પ્રધાનો લેશે શપથ.

12:14 September 15

રાજકોટ - જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ તંત્ર એક્શનમાં , 200 સફાઈ કર્મચારી મોકલ્યા જામનગર

  • રાજકોટ - જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ તંત્ર એક્શનમાં.
  • રાજકોટ મહાનગરપાલિકા 200 સફાઈ કર્મચારી મોકલ્યા જામનગર.
  • રાજકોટ થી બે સિટિબસ ભરી સફાઈ કર્મચારીઓ હાપ જવા થયા રવાના.
  • આજ બપોર સુધીમાં 200 કર્મચારીઓ પહોંચશે.
  • રોગચાળો ન વકરે તે માટે સફાઈ કામગીરી સફાઈ ઝુંબેશ હાથ ધરશે.

11:47 September 15

અમદાવાદ : ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળએ લખ્યો પત્ર

  • અમદાવાદ : ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળએ લખ્યો પત્ર
  • માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના ચેરમેન ને લખ્યો પત્ર
  • પ્રથમ કસોટીના પકરણો ઘટાડવાની કરી માંગણી
  • પ્રથમ પરીક્ષામાં સપ્ટેમ્બર સુધીનો અભ્યાસ ક્રમ આપવામાં આવ્યો છે તે ઘટાડવા માટે કરી માંગ
  • આ વર્ષે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસ ક્રમ પૂર્ણ થઈ શકે તેમ ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
  • ધોરણ 9 થી 11 ના વિધાર્થીઓનો સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસ પૂર્ણ કરવો અશક્ય
  • સત્ર મોડુ શરૂ થયું હોવાના કારણે મુશ્કેલી

10:54 September 15

સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહ્યો છે

  • સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહ્યો છે.
  • સુરતમાં પણ મોડી રાતથી જ સતત વરસાદ વર્ષી રહ્યો છે.
  • શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ  સર્જાઈ.
  • શહેરના ઉધના વિસ્તારમાં રેલવે ગનાળા પાસે આજ રીતની સ્થિતિ જોવા મળી.
  • હજારો લોકો અહીંથી નોકરિયાત માટે જતા હોય છે.
  • લોકો પોતાના જીવનમાં જોખમેં અહીંથી પસાર તથા નજરે જોવા માળિયા હતા.
  • SMCની પ્રિમોનસુનની કામગીરીની વખત કાગળ પર જ હોય એમ લાગી રહ્યું છે.

10:53 September 15

ગાંધીનગર: ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને CMO માં મુકાયા

  • ગાંધીનગર: ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને CMO માં મુકાયા 
  • જ્યારે અવતીકા સિંઘને CMO માં સેકેટરી તરીકે મુકાયા
  • એમ ડી મોડિયા કલેકટર ભરૂચની બદલી કરીને સ્પેશિયલ ડ્યુટી મુખ્યપ્રધાન ઓફિસ ખાતે કરાઈ છે.
  • એન.એન દવે જે અમદાવાદ મનપમાં ડેપ્યુટી મ્યુ કમિશનર હતા તેમની બદલી કરીને CMO માં મુકવામાં આવ્યા

10:53 September 15

વેજલપુર ધારાસભ્ય કિશોર ચૌહાણ એમ.એલ.એ. ક્વાટર્સ પહોંચ્યા

  • વેજલપુર ધારાસભ્ય કિશોર ચૌહાણ એમ.એલ.એ. ક્વાટર્સ પહોંચ્યા

10:10 September 15

રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી

  • અમદાવાદ: હવામાન વિભાગની આગાહી
  • સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
  • રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી
  • ડિપ્રેશનને કારણે રાજ્યમાં વરસાદની આગાહી
  • રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં અતિભારે વરસાદની શક્યતા

09:31 September 15

કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 27,176 નવા કેસ નોંધાયા

  • કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 27,176 નવા કેસ નોંધાયા
  •  સક્રિય કેસ 3.51 લાખ
     

09:13 September 15

ગાંધીનગર : આજે 2 કલાકે નવા પ્રધાનો શપથ લે તેવી શકયતા

  • ગાંધીનગર :  આજે 2 કલાકે નવા પ્રધાનો શપથ લે તેવી શકયતા
  • ભાજપ દ્વારા તાત્કાલિક ધોરણે ધારાસભ્યોને ફોન કરીને ગાંધીનગર આવા અપાયું ફરમાન
  • આજ સાંજ સુધીમાં ભૂપેન્દ્ર પટેલ નું મંત્રીમંડળ સત્તાવાર રીતે બની જશે
  • ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા
  • ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાતા અટકળો તેજ
  • આજે સાંજ સુધીમાં શપથગ્રહણ યોજાય તેવી અટકળો તેજ
  • શપથગ્રહણને લઈને GAD,પ્રોટોકોલ વિભાગને કોઈ સુચના નહીં
  • શપથગ્રહણ ક્યારે યોજાશે તેને લઈને અસમંજસ યથાવત

08:38 September 15

Sansad TV Launch: આજે સંસદ ટીવી લોન્ચ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • Sansad TV Launch: આજે સંસદ ટીવી લોન્ચ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  •  લોકસભા-રાજ્યસભા ટીવીનું સ્થાન લેશે આ નવી ચેનલ

08:25 September 15

કચ્છના અંજારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યું

  • કચ્છના  અંજારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યું
  • ભચાઉમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો
  • અબડાસા,મુન્દ્રા, માંડવી, રાપર,ગાંધીધામ તાલુકામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો
  • અન્ય તાલુકામાં ઝાપટાં રૂપી હાજરી પુરાવી

08:21 September 15

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો પર અત્યાચાર, અફઘાન મૂળના ભારતીય નાગરિકનું કર્યું અપહરણ

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકો પર અત્યાચાર
  •  અફઘાન મૂળના ભારતીય નાગરિકનું કર્યું અપહરણ
  •  ઇન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહે આપી જાણકારી

07:22 September 15

પીએમ મોદી નવા રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કરશે

  • પીએમ મોદી નવા રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કરશે
  •  સેન્ટ્ર વિસ્ટા પ્રોજેક્ટનો છે હિસ્સો

07:01 September 15

ગુજરાત: જામનગર, રાજકોટમાં પૂરની સ્થિતિ, NDRF ની 18 ટીમો બચાવ કાર્યમાં લાગી

  • ગુજરાત: જામનગર, રાજકોટમાં પૂરની સ્થિતિ, NDRF ની 18 ટીમો બચાવ કાર્યમાં લાગી
     

06:39 September 15

Breaking News : આવતીકાલે યોજાઈ શકે છે શપથ સમારોહ

  • યુપી: પ્રયાગરાજમાં ડેન્ગ્યુનો કહેર, અત્યાર સુધીમાં 97 કેસ મળ્યા
Last Updated : Sep 15, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details