ઓલપાડના ઉમરા ખાતે બની આગની ઘટના
સેનેટાઈઝર બનાવતી કંપનીના ગોડાઉનમાં લાગી આગ
શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
આગ લાગતા સુરત શહેરના ફાયર્સ ઘટના સ્થળે પહોંચ્યા
આગ પર મેળવાયો કાબૂ
કંપનીમાં જોવા મળ્યો ફાયર સેફ્ટીનો અભાવ
18:31 July 30
સેનેટાઈઝર બનાવતી કંપનીના ગોડાઉનમાં લાગી આગ
ઓલપાડના ઉમરા ખાતે બની આગની ઘટના
સેનેટાઈઝર બનાવતી કંપનીના ગોડાઉનમાં લાગી આગ
શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
આગ લાગતા સુરત શહેરના ફાયર્સ ઘટના સ્થળે પહોંચ્યા
આગ પર મેળવાયો કાબૂ
કંપનીમાં જોવા મળ્યો ફાયર સેફ્ટીનો અભાવ
17:47 July 30
મંદિરના દ્વાર ખુલતા 64 લાખથી વધુનું મળ્યું દાન
દ્વારકાના જગતમંદિરના દ્વાર બંધ હતા જે સમયમાં મંદિરને ૨૧ લાખ રૂપિયાનું દાન મળ્યું
દ્વારા ખૂલતા જ જૂન માસમાં 64,93,152 રૂપિયા દાન મળ્યું
જુલાઈ માસમાં 25 તારીખ સુધીમાં 1,02,34,642 રૂપિયા દાન મળ્યું
સરેરાશ રોજના 7,000 જેટલા ભાવિકો અને વિ-કેન્ડ દરમિયાન 25,000 જેટલા ભાવિકો જગતમંદિરએ દર્શને આવે છે...
દ્વારકાની બજારોની આર્થિક સ્થિતિ ફરી ગતિમાં
17:01 July 30
કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કચ્છ ડ્રગ્સ કેસમાં શાહિદ સુમરાને ભૂજની કોર્ટમાં રજૂ કરાયો
કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
175 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે શાહિદ કાસમ સુમરાની કરાઈ હતી ધરપકડ
ATSના નાર્કોટિક્સના ગુનાના આરોપીને દુબઈથી દિલ્હી એરપોર્ટ આવતા જ ગુજરાત ATSએ પકડી પાડ્યો હતો
આ કેસમાં અગાઉ 5 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ હતી
14:16 July 30
દેશના 5 રાજ્યોમાં ધોરણ 12ના પરિણામ જાહેર
12:54 July 30
યુઝવેન્દ્ર ચહલ અને કે.ગોથમ થયા કોરોના સંક્રમિત
12:46 July 30
રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે
12:26 July 30
ગાંધીનગર: સિવિલ હોસ્પિટલમા દર્દીને હોસ્પિટલમાં આપવામાં આવતા ભોજનમાં બફાયેલી ગયેલી ગરોળી મળી
10:18 July 30
રાજકોટમાં આજથી મુવી થિયેટરો થશે શરૂ
09:35 July 30
સુરત: શહેરમાં મોડી રાતે આગની ઘટના સામે આવી
09:14 July 30
ભારતીય બોક્સર લવલીનાએ રચ્યો ઈતિહાસ
08:51 July 30
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક શરૂ થશે
08:25 July 30
મુખ્યપ્રધાન વિજય રૂપાણી હોમટાઉન રાજકોટમાં જન્મદિવસની કરશે ઉજવણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી 2 ઓગસ્ટના દિવસે રાજકોટમાં
મુખ્યપ્રધાન વિજય રૂપાણી હોમટાઉન રાજકોટમાં જન્મદિવસની કરશે ઉજવણી
જિલ્લા કલેક્ટર અને મનપા તંત્ર સીએમના જન્મદિવસની સંવેદના દિવસ તરીકે કરશે ઉજવણી
સીએમ દિવ્યાંગો સાથે કરશે ભોજન, ન્યારી ડેમ ખાતે કરશે વૃક્ષારોપણ
માનસિક ક્ષતિ વાળા બાળકો માટે નવા અદ્યતન બિલ્ડીંગનું કરશે ખાતમુહૂર્ત
સીએમની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા અનેક કાર્યક્રમ યોજવામાં આવશે
06:40 July 30
Breaking news:સેનેટાઈઝર બનાવતી કંપનીના ગોડાઉનમાં લાગી આગ