ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking news: ગુજરાત ATSએ 175 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે શાહિદ કાસમ સુમરાની કરી ધરપકડ - LIVE PAGE

http://10.10.50.85//gujarat/29-July-2021/breaking-news_2907newsroom_1627522839_239.jpg
http://10.10.50.85//gujarat/29-July-2021/breaking-news_2907newsroom_1627522839_239.jpg

By

Published : Jul 29, 2021, 7:15 AM IST

Updated : Jul 29, 2021, 12:27 PM IST

12:22 July 29

રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણીને લઈ સરકાર અને સંગઠન હોદ્દેદારો વચ્ચે બેઠક

રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણીને લઈ સરકાર અને સંગઠન હોદ્દેદારો વચ્ચે બેઠક

સ્વર્ણિમ સંકુલ 1ના તાપી હોલમાં યોજાશે બેઠક

ભાજપ સંઘઠનના તમામ મહામંત્રીઓ રહેશે હાજર

નીતિન પટેલ, ભેપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં રહશે હાજર

5 વર્ષની ઉજવણીના કાર્યક્રમો મુદ્દે બેઠકમાં ચર્ચા થશે

સરકારની 5 વર્ષની કામગીરીના પ્રચાર કરવા બાબતે બેઠકમાં થશે ચર્ચા

10:53 July 29

ગુજરાત ATSએ 175 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે શાહિદ કાસમ સુમરાની કરી ધરપકડ

ગુજરાત ATS ને મળી મોટી સફળતા

ગુજરાત ATSએ 175 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે શાહિદ કાસમ સુમરાની કરી ધરપકડ

એટીએસના નાર્કોટિક્સના ગુનાના આરોપીને દુબઈથી દિલ્હી એરપોર્ટ આવતા જ  પકડી પાડતી ગુજરાત એટીએસ

આ કેસમાં અગાઉ 5 પાકિસતાનીની ધરપકડ કરાઈ હતી

08:46 July 29

ભારતીય આર્ચર અતાનુ દાસે રોમાંચક મેચમાં કોરિયન ખેલાડીને 6-5થી હરાવ્યો

ભારતીય આર્ચર અતાનુ દાસે રોમાંચક મેચમાં કોરિયન ખેલાડીને 6-5થી હરાવ્યો

ભારતીય તીરંદાજ એટનુ દાસ પુરુષોની વ્યક્તિગત 1/16 એલિમિનેશન મેચમાં કોરિયન ખેલાડીને હરાવ્યો

કોરિયન ખેલાડી જિનહિકેને 6-5થી હરાવ્યો

07:48 July 29

ભારતીય પુરૂષ હોકી ટીમે ચેમ્પિયન અર્જેટીનાને હરાવી

ભારતીય પુરૂષ હોકી ટીમે ચેમ્પિયન અર્જેટીનાને હરાવી

ભારતીય ટીમે અર્જેટીનાને 3-1થી હરાવ્યું

07:10 July 29

Breaking news: ગુજરાત ATSએ 175 કરોડના હેરોઇન ડ્રગ્સ સાથે શાહિદ કાસમ સુમરાની કરી ધરપકડ

ટોક્યો ઓલિમ્પિકઃ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ડેનમાર્કની ખેલાડીને 2-0થી હરાવી પહોંચી ક્વોટરફાઈનલમાં

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ડેનમાર્કની ખેલાડીને 2-0થી હરાવી

મહિલા સિંગલના નોકઆઉટ મેચમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવી

ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 21-15, 21-13 થી હરાવી

આ સાથે જ પીવી સિંધુ પહોંચી ક્વોટરફાઈનલમાં

Last Updated : Jul 29, 2021, 12:27 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details