ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS:વડાપ્રધાન મોદીનો આવતીકાલનો રાજકોટનો કાર્યક્રમ રદ - BREAKING NEWS

BREAKING NEWS
BREAKING NEWS

By

Published : Jun 24, 2021, 8:55 AM IST

Updated : Jun 25, 2021, 6:46 AM IST

13:58 June 24

વડાપ્રધાન મોદીનો આવતીકાલનો રાજકોટનો કાર્યક્રમ રદ

વડાપ્રધાન મોદીનો આવતીકાલનો રાજકોટનો કાર્યક્રમ રદ

આગામી 3 જુલાઈએ યોજાય તેવી શક્યતાઓ

પીએમ આવતીકાલે કરવાના હતા રાજકોટના લાઈટ હાઉસ પ્રોજેકટનું નિરીક્ષણ

ડ્રોન કેમેરા વડે કરવાના હતા નિરીક્ષણ

નિરીક્ષણ બાદ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે વિડીયો કોંફરન્સ માધ્યમથી યોજવાના હતા બેઠક

13:24 June 24

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇને મહત્વની જાહેરાત

8 જુલાઇથી અલગ-અલગ પરીક્ષાઓ થશે શરૂ

ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે

સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિધાર્થીની પરીક્ષા થશે શરૂ

અંદાજિત 65000 વિધાર્થીઓની લેવાશે પરીક્ષા

12:48 June 24

રાજ્યમાં ખરીફ પાકોનું 2,18,554 હેકટરમાં વાવેતર

રાજ્યમાં ખરીફ પાકોનું 2,18,554 હેકટરમાં વાવેતર

રાજ્યમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર થયું

94518 હેકટરમાં મગફળીનું વાવેતર થયું

99382 હેકટરમાં કપાસનું વાવેતર થયું

રાજ્યમાં તમાકુના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો

માત્ર 10 હેકટરમાં તમાકુનું વાવેતર થયું

ગત વર્ષે 611 હેકટરમાં તમાકુનું વાવેતર થયું હતું

1044 હેકટરમાં ધાન્ય પાકોનું વાવેતર થયું, 625 હેકટરમાં કઠોર પાકનું વાવેતર થયું

95144 હેકટરમાં તેલીબિયાં પાકનું વાવેતર થયું

121741 હેકટરમાં કપાસ, ગવાર, શકભાજી, ઘાસ, તમાકુનું વાવેતર થયું

ગુવારના વાવેતરમાં ખેડૂતોની નીરસતા

છેલ્લા બે વર્ષમાં ખરીફ સીઝનમાં ગુવારનું વાવેરાત ઝીરો ટકા નોંધાયું,

12:30 June 24

પાટણમાં આજે વડ સાવિત્રી વ્રતમાં કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

પાટણમાં આજે વડ સાવિત્રી વ્રતમાં કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા

મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી વડની પૂજા કરવા

સરકારની કોરોના ગાઈડ લાઈનનો ભંગ થતો જોવા મળ્યો, માસ્કનો પણ જોવા મળ્યો અભાવ

પતિના લાંબા આયુષ્ય માટે પરંપરાગતથી યોજાતા વ્રતમાં ભુલાયો કોરોના

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે આ દ્રશ્યો આપી શકે છે કોરોનાને આમંત્રણ

10:56 June 24

ધોરણ 10 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની બોર્ડ દ્વારા તૈયારીઓ પુર જોશમાં

ધોરણ 10 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની બોર્ડ દ્વારા તૈયારીઓ પુર જોશમાં

15 જુલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટરની યોજાશે પરીક્ષા

ધોરણ 10ની 3 લાખ 78 હજાર વિદ્યાર્થીઓની 7000  બિલ્ડીંગમાં લેવાશે પરીક્ષા

ધોરણ 10 ની 7000 બિલ્ડીંગના 16000 વર્ગ  ખંડમાં યોજાશે પરીક્ષા

ધોરણ  10ની પરીક્ષાના પેપર સ્ટ્રોંગ રૂમમાં 13 તારીખે પહોંચશે

10:27 June 24

સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ

સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ

જિલ્લાના બારડોલી, મહુવા, કામરેજ અને પલસાણા વિસ્તારમાં વરસાદ

ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક

09:52 June 24

માનહાનિ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી, રાહુલ ગાંધી આવ્યાં ગુજરાત

માનહાનિ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી, રાહુલ ગાંધી આવ્યાં ગુજરાત

માનહાનિ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી

માનહાની કેસને લઈ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં આવ્યાં

રાહુલ ગાંધી એરપોર્ટ પહોચ્યાં

08:51 June 24

BREAKING NEWS: વડાપ્રધાન મોદીનો આવતીકાલનો રાજકોટનો કાર્યક્રમ રદ

ભાગેડુ નિરવ મોદી મામલો

સુરતમાં ભાગેડુ નિરવ મોદીની 50 કરોડની 9 મિલકત જપ્ત કરવા આદેશ

રૂપિયા 11.37 કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત

2018માં સચીનના સેઝમાં 5 કરોડના હીરા 93 કરોડના બતાવી નિકાસ કર્યા હતા

કેસ થયા બાદ કોર્ટે 3 વાર સમન્સ પણ ઈશ્યુ થયા હતા

Last Updated : Jun 25, 2021, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details