અમદાવાદ: ઓલમ્પિકને કારણે મનપાએ 16 પ્લોટ વેચવાનો નિર્ણય મુલતવી રાખ્યો
અગાવું હરાજીથી પ્લોટ વેચવાનું નક્કી કરાયું હતું
હવે આગામી સમયમાં અમદાવાદમાં ઓલમ્પિક યોજાવવાની ચર્ચા વચ્ચે પ્લોટનો ઉપયોગ કરવા લેવાયો નિર્ણય
13:01 July 23
અમદાવાદ: ઓલમ્પિકને કારણે મનપાએ 16 પ્લોટ વેચવાનો નિર્ણય મુલતવી રાખ્યો
અમદાવાદ: ઓલમ્પિકને કારણે મનપાએ 16 પ્લોટ વેચવાનો નિર્ણય મુલતવી રાખ્યો
અગાવું હરાજીથી પ્લોટ વેચવાનું નક્કી કરાયું હતું
હવે આગામી સમયમાં અમદાવાદમાં ઓલમ્પિક યોજાવવાની ચર્ચા વચ્ચે પ્લોટનો ઉપયોગ કરવા લેવાયો નિર્ણય
12:47 July 23
ગાંધીનગર :રવિવારે જિલ્લાના 48 કેન્દ્રો પર નાના વેપારીઓ, શાકભાજીના ફેરિયાઓ, હોકર્સ માટે વેક્સિનનેશન કેમ્પ થશે
ગાંધીનગર :રવિવારે જિલ્લાના 48 કેન્દ્રો પર નાના વેપારીઓ, શાકભાજીના ફેરિયાઓ, હોકર્સ માટે વેક્સિનનેશન કેમ્પ થશે,
31 જુલાઈ પહેલા વેક્સિન લેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી થશે કેમ્પ,
ગાંધીનગર કોર્પોરેશનમાં 8 કેમ્પ અને જિલ્લામાં 40 સ્પેશિયલ વેક્સિન કેમ્પ થશે,
લાભાર્થીઓને સ્થળ પર રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવશે
12:20 July 23
ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના બે કેન્દ્રો ત્રિપુરા અને ગોવામાં ખુલશે
ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના બે કેન્દ્રો ત્રિપુરા અને ગોવામાં ખુલશે,
આગામી સમયમાં મહારાષ્ટ્ર, યુપી અને રાજસ્થાનમાં પણ ખૂલે તેવી શક્યતાઓ,
યુગાન્ડા, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વેએ પણ તેમના દેશોમાં પ્રપોઝલ આપ્યા,
71 દેશો અને રાજ્યોના 22 હજાર પોલીસ, જ્યુડીશિયલ સાથે જોડાયેલા લોકો અને સાયન્ટિસ્ટને ટ્રેનિંગ આપી
10:55 July 23
સુરતના યોગીચોક ખાતે કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
સુરતના યોગીચોક ખાતે કારમાં લાગી આગ.
સમર્પણ હોસ્પિટલની બહાર ઉભી ગાડીના બોનેટમાં અચાનક આગ લાગી.
ફાયર વિભાગને જાણ કરતા ફાયર દ્વારા આગને કાબુમાં લેવામાં આવ્યો.
આખી ગાડી ભળીને ખાખ થઇ ગઈ હતી.
આમાં કોઈ જાનહાની થઇ નથી.
10:19 July 23
ચીખલી પોલીસ મથકમાં શકમંદ આરોપીઓની હત્યાનો મામલો
ચીખલી પોલીસ મથકમાં શકમંદ આરોપીઓની હત્યાનો મામલો
ગત રોજ PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ PI સામે કાર્યવાહી
ચીખલી PI એ. આર. વાળાની લિવ રિઝવમાં કરાઈ બદલી
જલાલપોર PI પી. જી. ચૌધરીને ચીખલી PI તરીકે અપાઈ નિયુક્તિ
10:19 July 23
પંચમહાલ જિલ્લામાં આજે થઈ રહી છે ગુરુપૂર્ણિમાની ઊજવણી
પંચમહાલ જિલ્લામાં આજે થઈ રહી છે ગુરુપૂર્ણિમા ની ઊજવણી
ઘોઘમ્બા તાલુકાના રીંછવાણી ખાતે કબીર મન્દિર એ ભક્તો એ કરી ઉજવણી
કબીર મંદિર એ કોરોના ની ગાઈડલાઈન ના પાલન સાથે ભક્તો કરી રહ્યા છે ગુરુપૂજન
08:21 July 23
સોપોર એન્કાઉન્ટર: બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીર (jammu kashmir)માં સાઈપુર એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
કાશ્મીર ઝોન પોલીસના અનુસાર સર્ચ ઓપરેશન ચાલુ છે.
તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની સામગ્રી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
06:12 July 23
BREAKING NEWS: અમદાવાદ: ઓલમ્પિકને કારણે મનપાએ 16 પ્લોટ વેચવાનો નિર્ણય મુલતવી રાખ્યો