સિડનીઃભારતીય ટીમને (T20 World Cup 2022) સિડનીમાં પ્રેક્ટિસ બાદ (Team India was not happy with the breakfast) આપવામાં આવેલા નાસ્તાથી ખુશ ન હતી. ભારતીય ખેલાડીઓને તેમના પ્રેક્ટિસ સેશન પછી ગરમ નાસ્તો આપવામાં આવ્યો ન હતો. પ્રેક્ટિસ પછી કસ્ટમ સેન્ડવીચ આપવામાં આવી હતી. BCCIનાએક સૂત્રએ કહ્યું, “ટીમ ઈન્ડિયાને આપવામાં આવેલો નાસ્તો સારો નહોતો. તેમને માત્ર સેન્ડવીચ આપવામાં આવી હતી. તેણે ICCને એમ પણ કહ્યું કે, સિડનીમાં પ્રેક્ટિસ સેશન પછી આપવામાં આવેલો નાસ્તો ઠંડો હતો અને સારો નહોતો.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય આ કારણોસર થઇ ના ખુશ : BCCI
BCCIના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ટીમને (Cold breakfast given to Team India in Sydney) સિડનીમાં પ્રેક્ટિસ સેશન (breakfast provided to team india) પૂરો થયા પછી નાસ્તો આપવામાં આવેલો, જે ગરમ ન હતો અને સારો પણ ન હતો.
ICC વિશેષ રૂપે ખોરાક પૂરો પાડે છે:ટીમ ઈન્ડિયાએ (Cold breakfast given to Team India in Sydney) પ્રેક્ટિસ સેશનનું આયોજન કર્યું ન હતું કારણ કે, તેને બ્લેકટાઉનમાં (સિડનીના ઉપનગરોમાં) પ્રેક્ટિસ સ્થળની ઓફર કરવામાં આવી હતી, તેથી તેઓએ ઇનકાર કર્યો હતો કારણ કે, તે ટીમ હોટેલ જ્યાં તેઓ સ્થિત છે, તેનાથી 45 મિનિટ દૂર છે. ભારત તેની આગામી મેચ નેધરલેન્ડ સામે રમશે. આ મેચ 27 ઓક્ટોબરે પ્રતિષ્ઠિત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન વિશેષ રૂપે ખોરાક પૂરો પાડે છે. ICC લંચ પછી કોઈ ગરમ ખોરાક નથી આપી રહ્યું. જો કે, દ્વિપક્ષીય શ્રેણીમાં, યજમાન દેશ ખોરાકની જવાબદારી સંભાળે છે.