ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJP નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા, હત્યારાઓએ પ્રાઈવેટ પાર્ટ સાથે કર્યું કંઇક આવું - Mallikarjun Muthyala

એક BJP નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી (BJP leader murdered in Karnataka ) હતી. મલ્લિકાર્જુન મુતિયાલા (64) કોળી કબાલિગા સમાજના તાલુકા એક નેતા હતા. મલ્લિકાર્જુન મુથ્યાલા (Mallikarjun Muthyala) સેદામ શહેરમાં વિષ્ણુ નામની ઈલેક્ટ્રોનિક દુકાનનો માલિક હતો. તે દરરોજ રાત્રે દુકાને સૂઈ જતો. રાબેતા મુજબ ગત રાત્રે તે દુકાનમાં સૂતો હતો ત્યારે બદમાશોએ છરી વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને ગળામાં દોરડું લટકાવીને તેની હત્યા કરી નાખી હતી.

Etv BharatBJP નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા, હત્યારાઓએ પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો
Etv BharatBJP નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા, હત્યારાઓએ પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો

By

Published : Nov 15, 2022, 7:05 PM IST

કર્ણાટક: એક BJP નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી (BJP leader murdered in Karnataka ) હતી. મલ્લિકાર્જુન મુતિયાલા (64) કોળી કબાલિગા સમાજના તાલુકા એક નેતા હતા. મલ્લિકાર્જુન મુથ્યાલા (Mallikarjun Muthyala) સેદામ શહેરમાં વિષ્ણુ નામની ઈલેક્ટ્રોનિક દુકાનનો માલિક હતો. તે દરરોજ રાત્રે દુકાને સૂઈ જતો. રાબેતા મુજબ ગત રાત્રે તે દુકાનમાં સૂતો હતો ત્યારે બદમાશોએ છરી વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને ગળામાં દોરડું લટકાવીને તેની હત્યા કરી નાખી હતી.

તપાસ હાથ ધરી: મલ્લિકાર્જુન મુથ્યાલા અગાઉ જેડીએસમાં હતા. તાજેતરમાં જ તેઓ જેડીએસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે ગઈકાલે સીએમ બોમ્મોઈ દ્વારા આયોજિત સહકાર સપ્તહા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી. સેદામના ભાજપના ધારાસભ્ય રાજકુમાર પાટીલ તેલકુરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details