- મુદ્રા સ્કીમ અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન મળી શકશે.
- સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનારી કોઇ એક મહિલાના સમૂહને પ્રોત્સાહન
- જનધન બેંક ખાતા ધરાવતી મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે
- નારી તૂ નારાયણી યોજના લૉન્ચ થશે.
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ વધારાના રોકાણની જોગવાઈ.
બજેટ 2019: મહિલાઓ માટે ખાસ જાહેરાત.. - Budget 2019
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના પહેલા બજેટમાં મહિલાઓ માટે અનેક જાહેરાતો કરી છે. અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ધ્યાન રાખવામાં આવશે. તો જાણીએ બીજી વિશેષ્ટ જાહેરાતો..
Budget