નવી દિલ્હી : સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે રવિવારે જણાવ્યું કે, ભારતમાં પ્રેસને સંપૂર્ણ સ્વતંત્રતા છે અને તે સર્વેક્ષણને ખુલ્લા પાડવામાં આવશે કે, જેમણે જેને દેશમાં પ્રેસની આઝાદી માટે તેની ખરાબ ઇમેજ દર્શાવવાની કોશિશ કરી છે.
દેશમાં સ્વતંત્રતાની ખરાબ ઇમેજ દર્શાવનારા સર્વેક્ષણને ખુલ્લા પાડીશું : જાવડેકર - વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પ્રેસને સંપૂર્ણ સ્વતંત્રતા છે અને તે સર્વેક્ષણને ખુલ્લા પાડવામાં આવશે કે, જેમણે દેશમાં પ્રેસની આઝાદી માટે તેની ખરાબ ઇમેજ દર્શાવવાની કોશિશ કરી છે.
દેશમાં સ્વતંત્રતાની ખરાબ ઇમેજ દર્શાવનારા સર્વેક્ષણને ખુલ્લા પાડીશુ : જાવડેકર
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસને લઇને જાવડેકરે કહ્યું કે મીડિયા પાસે લોકોને જાણ કરવા અને તેને માર્ગદર્શન કરવાની તાકાત છે.
જાવડેકરે ટ્વિટ કરી કહ્યું કે, 'ભારતમાં મીડિયાને સંપૂર્ણ સ્વતંત્રતા છે. અમે સમય મુજબ એ સર્વેક્ષણોનો ખુલાસો કરી દેશું જેનાથી દેશમાં પ્રેસની આઝાદી માટે તેની ખોટી ઇમેજ દર્શાવવાની કોશિશ કરી હોય.