ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પતિની શોધમાં પત્ની સસુરાલની બહાર ધરણા પર બેઠી

દિલ્હીના શાસ્ત્રીનગરની એક ઘટના પત્ની તેના પતિની તલાશ માટે પતિના ઘર બહાર ધારણા પર બેઠી હતી.

a
પતિની શોધમાં પત્ની સસુરાલની બહાર ધરણા પર બેઠી

By

Published : Jun 5, 2020, 6:26 PM IST

દિલ્હી: કોરોના સંક્રમણમાં એક પત્ની તેના પતિની તલાસમાં પતિના ઘર બહાર ધારણા પર બેઠી હતી. આ ઘટના ઉત્તર દિલ્હીના શાસ્ત્રીનગરની છે. છેલ્લા 4 દિવસથી તે ધારણા પર બેઠી છે. કે તે પોતાના પતિને મળી શકે.

પતિની શોધમાં પત્ની સસુરાલની બહાર ધરણા પર બેઠી

સંધ્યા કહે છે કે 18 ડિસેમ્બર 2019 ના રોજ પવને તેના લગ્ન આર્ય સમાજ મંદિરમાં કર્યા હતા અને તે ઘરે આવતા જ રહેતા હતા ત્યારબાદ પવનએ સંધ્યાને કહ્યું હતું કે જ્યારે તેના ભાઈના લગ્ન થશે બાદમાંત્યારે તેના ઘરે લઈ જશે.

પતિની શોધમાં પત્ની સસુરાલની બહાર ધરણા પર બેઠી

સંધ્યાએ આરોપ લગાવ્યો છે કે 14 મેના રોજ પવન તેને તેના ઘરે લઈ ગયો હતો પરંતુ રાત્રે તેની સાસુ-સસરાએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી, ત્યારબાદ પવન અને સંધ્યા તેમના ઘરે ગયા હતા, પણ સવારે પવન તેના ઘરે ગયો હતો, ત્યારબાદ પવનની અત્યાર સુધી કોઈ ખબર નથી. સંધ્યાએ જણાવ્યું હતું કે પોલીસ પણ તેને કોઈ મદદ કરી રહી નથી.

ABOUT THE AUTHOR

...view details