ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ રેલ્વેએ પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો, મસાજ નહી થાય ટ્રેનમાં - massage

મુંબઇઃ પ્રશ્ચિમ રેલવેએ ઇંદોરથી આવનાર ટ્રેનોમાં યાત્રીયોને માથા, ગળા અને પગ પર મસાજ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે આ આ મસાજનો નિર્ણય પરત ખેચવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેએ પોતાનો નિર્ણય પાછો લીધો હવે મસાજ નહી થાય ટ્રેનોમાં

By

Published : Jun 16, 2019, 2:02 AM IST

ઈંદોરથી આવનાર ટ્રેનોમાં માથુ, અને પગની મસાજ કરી આપવાના હતા, તેની શરૂઆત પણ થઇ ચુકી હતી. રતલામ ડિવીઝન દ્વારા આ સુવીધા પુરી પાડવામાં આવતી હતી. જેવો આ પ્રસ્તાવ પ્રશ્ચિમ રેલ્વેના ધ્યાને આવતા તરત જ તેને પરત લેવાનો નિર્ણય કર્યો.

આ પહેલા 8 જૂનના રોજ રેલ્વેના અધિકારીઓને માહિતી આપી હતી કે, ઈંદોરથી આવનાર થોડી 39 ટ્રેનોમાં હવે યાત્રીયોને માથા અને પગની મસાજ સેવા આપવામાં આવશે, આ સેવાનો ચાર્જ 100 રૂપીયા દરેક પેસેન્જરનો છે.

ABOUT THE AUTHOR

...view details