ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈઃ આજથી પશ્ચિમ રેલવે વધુ 40 સબઅર્બન સેવા કરશે શરૂ

વેસ્ટર્ન રેલવેએ કહ્યું કે હાલ 162 સબઅર્બન સેવાઓમાં વધુ 40 સબઅર્બન સેવાઓ જોડવામાં આવશે. આ સેવાઓ આજથી શરૂ કરવામાં આવશે.

By

Published : Jun 29, 2020, 9:35 AM IST

Train, Etv Bharat
Etv Bharat

મુંબઈઃ વેસ્ટર્ન રેલવેએ કહ્યું કે હાલ 162 સબઅર્બન સેવાઓમાં વધુ 40 સબઅર્બન સેવાઓ જોડવામાં આવશે. આ સેવાઓ આજથી શરૂ કરવામાં આવશે.

કુલ 202 સેવાઓ વેસ્ટર્ન રેલવેના સબઅર્બન સેક્શનમાં સંચાલિત કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું કે ચર્ચગેટ- બોરીવલી વચ્ચેના રુટમાં 20 સેવા શરૂ કરવામાં આવશે, જ્યારે બોરીવલીથી બોઈસર રુટમાં બે સેવા શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details