ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ભારે વરસાદઃ દીવાલ ધરાશાયી થતાં 27ના મોત, આજે સ્કૂલ-કોલેજોમાં રજા - mumbai

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે ત્રણ અલગ-અલગ જગ્યાએ દીવાલ પડવાને કારણે 21 લોકોના મોત થયા છે.

died

By

Published : Jul 2, 2019, 7:28 AM IST

Updated : Jul 2, 2019, 11:52 AM IST

વધુ જાણકારી અનુસાર દીવાલ પડવાની ઘટના મલાડ ઇસ્ટ, કલ્યાણ અને પુણેમાં થઇ છે. મલાડ ઇસ્ટમાં 12 લોકો, કલ્યાણમાં 3 લોકો તો પુણેમાં દીવાલ પડવાના કારણે 6 લોકોના મોત થયા છે. હવામાન વિભાગ દ્વારા મંગળવારે પણ વરસાદને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે મંગળવારે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

સૌ.ANI
Last Updated : Jul 2, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details