ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકી વિમાનને પાકના એયરસ્પેશનો ઉપયોગ ન કરવા સલાહ - એયરસ્પેશ

વોશિગ્ટન : અમેરિકાએ આતંકી હુમલાની આશંકાને ધ્યાને લેતા વિમાન કંપનીઓને એક નોટીસ જાહેર કરી છે. અમેરિકાએ તમામ એયરલાઇનોને પાકિસ્તાની એયરસ્પેશનો ઉપયોગ કરવાથી બચવા કહ્યું છે

અમેરિકી વિમાનને પાકના એયરસ્પેશનો ઉપયોગ ન કરલા સલાહ
અમેરિકી વિમાનને પાકના એયરસ્પેશનો ઉપયોગ ન કરલા સલાહ

By

Published : Jan 3, 2020, 5:24 AM IST

Updated : Jan 3, 2020, 7:02 AM IST

એક જાહેર કરેલી નોટીસ મુજબ ઉગ્રવાદી અને આતંકી સંગઠનો અમેરિકી વિમાનને ટાર્ગેટ કરી શકે છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ નોટીસ બહાર પાડી છે. અમેરિકાએ US એયરલાઇનો ( કમર્શલ અને અમેરિકી સરકારના વિમાનો) ને ચેતવ્યા છે કે પાકિસ્તાની એયરસ્પેશથી દુર રહેજો.

Last Updated : Jan 3, 2020, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details