મેરઠ: જિલ્લામાં વધુ એક વિદ્યાર્થિની સાથે અપહરણ કરી અને દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મેરઠથી ગઢમુક્તેશ્વર જઇ રહેલી વિદ્યાર્થીનીને લિફ્ટ આપવાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં MBAની વિદ્યાર્થિની સાથે અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. MBAની વિદ્યાર્થીની સાથે લિફ્ટ આફવાના બહાને અપહરણ કરી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
MBAની વિદ્યાર્થીનીનું અપહરણ કરી અને સામુહીક દુષ્કર્મ આચર્યુ
આ સમગ્ર બનાવમાં અપહરણ કરી અને વિદ્યાર્થિનીને બુલંદશહેરના સ્યાનામાં લઇ જઇ અને સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ માત્ર નહીં આરોપીઓએ રોડ પર પણ વિદ્યાર્થિની પર હુમલો કરી અને હત્યા કરવાની કોશિશ કરી હતી. આ સમગ્ર બનાવ બન્યા બાદ મેરઠની મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થિનીને સારવાર અર્થે ખસેડેલ છે.
Last Updated : Feb 15, 2020, 3:04 PM IST