કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે ETV ભારતની સાથે Exclusive ઈન્ટરવ્યુંમાં તેમણે કલમ 370 દૂર કરવાના નિર્ણય પર કહ્યુ કે, વિપક્ષના અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણ વિશે કહ્યુ હતુ.
Exclusive Interview: કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુરની સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત
હમીરપુર: કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે હિમાચલના પ્રવાસ દરમિયાન હમીરપુર સંસદીય ક્ષેત્રના સુજાનપુર વિધાનસભા ક્ષેત્રમાં ETV ભારત સાથેની વાતચીત દરમિયાન શું કહ્યું... જુઓ આ વિશેષ અહેવાલમાં.
etv bharat
અનુરાગ ઠાકુરે કહ્યુ કે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણથી પાકિસ્તાનને ફાયદો થયો છે. તેની સાથે તેમણે દેશમાં આર્થિક મંદીના પ્રભાવને લઈ કેન્દ્ર સરકારના પ્રયાસો પર પણ નિર્ણય રાખ્યો છે. તેની સાથે તેમણે હિમાચલ અને દેશ માટે તેમના નિર્ણય પર વાત કરી છે. તેમજ ભારે વરસાદથી હિમાચલ પ્રદેશમાં થયેલા અરબો રુપિયાના નુકસાન પર મદદ કરવાની વાત પણ કરી હતી.