શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના સુગન વિસ્તારમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ થઇ હતી.જેમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા.
જમ્મુ-કાશ્મીર: શોપિયામાં ત્રણ આતંકીઓ ઠાર,સર્ચ ઓપરેશન પૂરું - શોપિયામાં બે આતંકીઓ ઠાર
શોપિયા જિલ્લાના સુગન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.જેમાં જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીર
સર્ચ ઓપરેશન પૂરું થઇ ગયું છે.
Last Updated : Oct 7, 2020, 11:45 AM IST