ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળના એર્નાકુલમમાં એક ખીણમાં વિસ્ફોટ, બે મજૂરનાં મોત - Explosion news

કેરળના એર્નાકુલમ જિલ્લાના મલયયાતુર વિસ્તારમાં ખીણમાં થયેલા વિસ્ફોટ બાદ બે મજૂરોનાં મોત નીપજ્યાં છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

ernakulam
કેરળ : એર્નાકુલમમાં એક ખીણમાં વિસ્ફોટ, બે મજૂરનાં મોત

By

Published : Sep 21, 2020, 9:16 AM IST

કેરળ : એર્નાકુલમ જિલ્લાના મલયયાતુર વિસ્તારમાં ખીણમાં થયેલા વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમમાં બે મજૂરોનાં મોત નીપજ્યાં છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details