ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર - પેલેટ ગન

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના રમેલગઢ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે.

jammu kashmir
જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર

By

Published : Jul 26, 2020, 6:46 AM IST

શ્રી નગર : જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાના રમેલગઢ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સમાચાર મળતાં રમેલગઢમાં મોટી સંખ્યામાં ભીડ એક્ઠી થઇ હતી અને સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યા હતા.

સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા સામે પેલેટ ગન અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 3 યુવક ઘાયલ થયાં હતા. જેને શ્રીનગરની હોસ્પટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details