- અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે, પેટાચૂંટણીને લઈ ઉમેદવાર સાથે કરી શકે છે બેઠક
- યુપીના ગોંડામાં ત્રણ બહેનો પર એસિડ એટેક, ત્રણેય બહેનો હોસ્પિટલમાં દાખલ
- હાથરસ કેસ: ટૂંક સમયમાં જ CBI ટીમ ક્રાઇમ સીન પર પહોંચશે
- Covid19 Vaccine: જોન્સન એન્ડ જોન્સનએ કોરોના વેક્સિનનું ટ્રાયલ રોક્યું
- સુશાંત સિંહ કેસ: રિયા ચક્રવર્તીએ CBIથી પાડોશીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની કરી અપીલ
- કોલકાતાના બેલાઘાટમાં બ્લાસ્ટ, કોઈ જાનહાની નહી
- દુર્ગાપૂજા નિમિત્તે વડાપ્રધાન મોદી બંગાલના લોકોને સંબોધિત કરશે
- ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર કમાન્ડર કક્ષાની બેઠક 11 કલાક ચાલી
- સરકાર હાથરસના પીડિતોને મદદ કરવાને બદલે આરોપીઓને બચાવી રહી છે: રાહુલ ગાંધી
- સરહદ વિવાદ પાકિસ્તાન-ચીનનું કાવતરું, દેશ તેનો મજબૂતીથી સામનો કરશે: સંરક્ષણ પ્રધાન
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર
Last Updated : Oct 13, 2020, 2:56 PM IST