રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાનાં નવા 1335 કેસ, 1212 ડિસ્ચાર્જ, 14 મોત, કુલ 104341 અંબાજીમાં ધોધમાર વરસાદ, માનસરોવર છલકાયુંસકારાત્મક સુરતઃ વધુ 42 રત્ન કલાકારોએ પ્લાઝમા દાન કર્યુંમહેસાણા: ધરોઈ ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા, સાબરમતી નદીમાં પાણી છોડાયુંક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત, IPLનું શેડ્યુલ જાહેરરાજકોટ ST ડિવિઝન દ્વારા 28 રૂટ પર રાત્રી મુકામની બસ સેવા શરૂ કરાઈપોરબંદરના છાયા વિસ્તારમાં ઘરમાં ઘુસી યુવાનની હત્યાપોરબંદરના ઓડદર ગામે 40 લાખની ખનીજ ચોરી ઝડપાઈગીર સોમનાથ: કોરોના કાળમાં બેરોજગાર યુવાનો માટે રોજગાર કેમ્પનું કરાશે આયોજનપોરબંદર કોરોના અપડેટ: વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા