- 101 દિવસનો કોરોના જંગ જીતી ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ, એશિયામાં સૌથી લાંબી કોરોના સારવાર લેનારા કોંગ્રેસી નેતા
- પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડાના ઘર વિહોણા કુટુંબો માટે આશીર્વાદરૂપ : જુઓ વિશેષ અહેવાલ
- જયેશ પટેલ ગેંગને હથિયાર સપ્લાય કરનારાની મધ્યપ્રદેશથી ધરપકડ
- ગાંધી જયંતિ નિમિત્તે 5 જિલ્લામાં 'નલ સે જલ' યોજના શરૂ થશે: સીએમ રૂપાણી
- 20 ઓક્ટોબર સુધીમાં 2 સી પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે
- વાહનચાલકો માટે રાહતના સમાચાર, જુઓ શું થયા નવા ફેરફારો..?
- ભરૂચઃ નવરાત્રીમાં કોરોનાનું ગ્રહણ લાગતાં વાજિંત્રોના વેપારીઓની હાલત કફોડી બની
- રાહુલ-પ્રિયંકાની અટકાયતના વિરોધમાં ભૂજ કોંગ્રેસે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો, પોલીસે કરી અટકાયત
- શામળાજી મંદિરમાં અધિક માસની પૂનમે શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટ્યા
- કાંકરિયા લેક આજથી ખુલ્લુ મુકાયું, પહેલાં જ દિવસે 2 હજારથી વધુ લોકો આવ્યા
TOP NEWS @ 9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Top News at 9 PM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS