- સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
- GST કાઉન્સિલની 42મી બેઠક, વિરોધી રાજ્યો લોન વિકલ્પનો કરી શકે છે વિરોધ
- ખાદી ઇન્ડિયાના ફ્લેગશિપ આઉટલેટમાં ગાંધી જયંતી પર રૂપિયા 1.02 કરોડનું વેચાણ થયું
- કેજરીવાલ 'ડેરિંગ સિટીઝ 2020' માં લેશે ભાગ, વૈશ્વિક નેતાઓને કરશે સંબોધન
- બિહાર ચૂંટણીઃ ભાજપ CECની બેઠકમાં ઉમેદવારોના નામ કરાયા નક્કી
- ખેડૂત આગેવાન ડી.પી.ધાકડ કૃષિ કાયદા વિરુદ્ધ SC પહોંચ્યા
- અમદાવાદ પોલીસની શી ટીમ કેવી રીતે કામ કરે છે, જાણો...
- ગુજરાત કોરોના અપડેટઃ નવા 1302 કેસ નોંધાયા, 1246 ડિસ્ચાર્જ, 9ના મોત
- સારવાર દરમિયાન બે વાર ટ્રમ્પનું ઓક્સિજન સ્તર ઘટ્યું, હાલ તબિયતમાં સુધારો
- 'બાહુબલી' ફેમ તમન્ના ભાટિયા કોરોના સંક્રમિત
TOP NEWS @ 9 AM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top News