રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કાનપુર એન્કાઉન્ટર કેસઃ પોલીસે 3 આરોપીને ઝડપ્યાં, વિકાસની પત્નીની શોધ શરૂ જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 2 જવાન ઘાયલ, 1 આતંકી ઠારરાજસ્થાનમાં હોસ્પિટલની ઘોરબેદરકારી, ભાઈના મૃતદેહનો હાથ પકડી યુવક રોતો રહ્યો પ્રશાસનને ધ્યાન પણ ન આપ્યુંઅરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચકા, 3.4 તીવ્રતા સાથે ધ્રુજી ધરતીમંગળવારનો દિવસ આપના માટે કેવો રહેશે, જાણો આજનું રાશિફળઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ મૃત્યુઆંક 19,795 અને 2.5 લાખથી વધુ એક્ટિવ કેસદિલ્હીમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 1 લાખને પારજુબિન નૌટિયાલ બોલિવૂડ બાદ હવે હોલીવૂડમાં પોતાનો જાદુઈ અવાજ આપશેપોરબંદરમાં રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યારાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં વરસાદથી જોવા મળ્યો અદ્ભુત નજારો