રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...2 જૂન, વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી... ગુજરાત પર સંભવિત ‘નિસર્ગ’નું સંકટઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM રૂપાણી વચ્ચે વીડિયો કોન્ફરન્સથી વાતચીતસંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે પોરબંદર તંત્ર એલર્ટ પરઆગામી 24 કલાકમાં સાયક્લોન નિસર્ગ સ્ટ્રોમમાં પરિવર્તિત થશે, 32 ગામોમાં એલર્ટ: સુરત કલેક્ટરરાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 400 થી વધુ કેસ, 24 કલાકમાં સૌથી વધુ 423 કેસ નોંધાયાપાટનગરમાં જ્વેલર્સનો માલિક, મહાપાલિકાના મહિલા અધિકારી સહિત કોરોનાના 6 કેસ સામે આવ્યાંરાજ્યસભાની ચૂંટણી 19 જૂને જાહેર કરી છે તેને હું આવકારું છુંઃ ભરત પંડ્યાકલા જગત માટે આનંદના સમાચાર, 3 જૂનથી ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાની મંજૂરીસ્વરા ભાષ્કર પણ કોરોના વાઇરસના પગલે ફંસાયેલા લોકોની વ્હારે આવી, ETV BHARAT સાથે કરી ખાસ વાતચીતઓડિશા, સિક્કિમ અને મિઝોરમે પણ વન નેશન વન રેશનકાર્ડ યોજના અપનાવી: પાસવાન