ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS

By

Published : Oct 7, 2020, 7:05 PM IST

  1. બારડોલીમાં ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ લાગી, નવા ઉપકરણો બળીને ખાખ
  2. માનવ કલ્યાણ અને એકતા માટે પંજાબી યુવક કરી રહ્યો છે પદયાત્રા
  3. રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદી કરશે, જાણો ક્યા પાકની કેટલા રૂપિયામાં ખરીદી?
  4. કેબિનેટ બેઠકમાં 8,500 કરોડની મેટ્રો પરિયોજનાને મંજૂરી મળી, જાપાન-કેનાડા સાથે MOU
  5. ક્રિમિનલ કન્ટેમ્પ કેસમાં હાઈકોર્ટે યતીન ઓઝાને રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો
  6. સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, રૂપિયા 355 કરોડના ખર્ચે સુરત એરપોર્ટનું વિસ્તરણ કાર્ય શરૂ
  7. પ્રતિકાર યાત્રામાં જઇ રહેલા દલિત અધિકાર મંચના કાર્યકરોની વિરમગામ રૂરલ પોલીસે અટકાયત કરી
  8. અમદાવાદના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરે માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં 800 વન્યપ્રાણી-પક્ષીને બચાવ્યા
  9. ડાયાબીટીસના દર્દીઓ ઝડપથી બને છે કોરોનાનો શિકાર
  10. અમદાવાદઃ આ સ્ટાર્ટ અપ થકી ગ્રાહકો કોઈપણ પ્રકારના ડિલિવરી ચાર્જ વિના જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી શકશે

ABOUT THE AUTHOR

...view details