- અમદાવાદ: PPE કીટમાં સજ્જ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ સિવાય સિવિલના અન્ય કોરોના યોદ્ધાઓ એટલે PRO
- વડોદરામાં વૃદ્ધે એપાર્ટમેન્ટના બીજા માળેથી લગાવી છલાંગ, કરી આત્મહત્યા
- સોનાનો ભાવ 50 હજારને પાર, સુરતમાં 25 ટકાથી પણ ઓછી ખરીદી
- જૂનાગઢમાં તમાકુનું જથ્થાબંધ વેચાણ, એકમોની બહાર ફરી લાંબી કતારો જોવા મળી
- આણંદ પોલીસે માસ્ક ન પહેરનાર નાગરિકો પાસેથી વસુલ્યો લાખોનો દંડ
- મિંશન મંગળ હેઠળ ચંદ્રની તસવીરો લેવાઈ, ચંદ્ર પર ખાડા જોવા મળ્યાં
- PM મોદીએ લદ્દાખ પહોંચી કર્યું સિંધુ દર્શન, જુઓ વીડિયો
- ગલવાન ઘાટીની હિંસક ઝડપ પર અજય દેવગણ બનાવશે ફિલ્મ
- પેટલાદમાં રાત્રીના અંધકારમાં યુવકની ઘાતકી હત્યા, સમગ્ર પંથકમાં ચકચાર
- શાહજહાંપુરમાં એક પરિવારના 7 સભ્યોને ફૂડ પોઇઝનિંગ, પ્રસાદ ખાધા બાદ તબિયત લથડી
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - business news in gujarati
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @3 PM : વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...