રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કોરોનાથી અર્થતંત્રને નુકસાન, રેપો રેટમાં ઘટાડો: RBI ગવર્નર પાકિસ્તાનની આડોડાઈ: સતત પાંચમા દિવસે કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘનતેલંગાણા: વારંગલના કૂવામાંથી મળ્યા વધુ 3 મૃતદેહોમૃત્યુ બાદ 11 દિવસે જોર્ડનથી દિલ્હી લાવાયો મૃતદેહ, પુત્રએ કહ્યું- આભાર ઈટીવી ભારતરાજસ્થાન: જયપુર-આગરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોનાં મોતધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ 28 મેએ મળશે: બોર્ડે જાહેર કર્યા હેલ્પલાઈન નંબરખેડૂત નેતા પાલ આંબલિયા પર પોલીસના દમન મામલે ધારાસભ્ય વિક્રમ માડમે આપી પ્રતિક્રિયામધ્યપ્રદેશના એક ઘરમાંથી રોજ નીકળે છે કોબ્રા જાતિના સાપ!વિસનગર તાલુકાના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તંત્ર દ્વારા આયુર્વેદિક ઉકાળા અને ટેબ્લેટનું વિતરણ કરાયુંઈન્ડિયાબુલ્સે 2000 કર્મચારીઓને રાજીનામું આપવા કહ્યુંજીઓ પ્લેટફોર્મમાં KKR કરશે 11,367 કરોડનું રોકાણએમેઝોને હવે ફૂડ સપ્લાય માર્કેટમાં કરી એન્ટ્રી, બેંગલુરુથી કરી શરૂઆત