- આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો 56મો જન્મદિવસ
- વડાપ્રધાન મોદીએ અમિત શાહને 56માં જન્મદિવસની પાઠવી શુભકામના
- સુરતના જ્વેલર્સ પર આક્ષેપ કરનાર BJP નેતાના ઘરે ઇન્કમટેક્સની રેડ, નેતા બેસ્યા ધરણા પર
- ભારતે ઘાતક 'નાગ' એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
- મહારાષ્ટ્રમાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડી, એકનું મોત, 26 ઘાયલ
- મહારાષ્ટ્રમાં CBI તપાસ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી લેવી પડશે
- રાજ્યમાં કોરોનાના નવા 1137 પોઝિટિવ કેસ, 9 મોત, 1180 ડિસ્ચાર્જ, કુલ કેસ 1,62,985
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દુર્ગાપૂજા પર આપશે શુભેચ્છા સંદેશ,પશ્ચિમ બંગાળના દરેક બૂથમાં લાઇવ પ્રસારણ કરાશે
- આજે નેવીને મળશે 'મેડ ઇન ઇન્ડિયા' INS કાવારત્તી
- TOP NEWS @ 9 AM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ઈટીવી ભારત ગુજરાતી ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
news