- અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનું નિધન
- કોરોના મહામારી સામે લડતા ટોચના 10 દેશોમાં ભારત સામેલ
- મહારાષ્ટ્રઃ કેબિનેટ પ્રધાન અશોક ચૌહાણ કોરોના પોઝિટિવ, મુંબઈમાં થશે ઈલાજ
- સરકારે ડોમેસ્ટિક ચાર્ટર્ડ ફ્લાઇટની કામગીરીને આપી મંજૂરી
- આંધ્ર પ્રદેશ સરકારે TTDની 50 સ્થાવર મિલકતોની હરાજી પર પ્રતિબંધ મૂક્યો
- તુગલકાબાદની ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગમાં 250 ઝુંપડા બળીને ખાખ
- પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં કોરોનાનો કેસ, સમગ્ર વિસ્તાર કન્ટેઇન્ટમેન્ટ જાહેર
- NPPAના પરિપત્ર પછી N-95 માસ્કના ભાવમાં 47 ટકા સુધીનો ઘટાડો
- નેપાળના વડાપ્રધાને ભારતથી આવતા લોકો પર કોરોના ચેપ ફેલાવવાનો આરોપ લગાવ્યો
- કરણ જોહરના ઘરે કામ કરતા 2 લોકો કોરોના પોઝિટિવ
TOP NEWS @10 AM : વાંચો સવારે 10 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ 10 ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top news at 10 AM