- PM મોદીએ મધ્યપ્રદેશ,કેરળ અને આંધ્રપ્રેદશના લોકોને રાજ્યના સ્થાપના દિવસની શુભકામના પાઠવી
- પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય ચોકી પર કર્યું ફાયરિંગ
- તમિલનાડુમાં 16 નવેમ્બરથી શાળાઓ અને 10 નવેમ્બરથી થિયેટરો ખુલશે
- અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા
- કોંગ્રેસ આજકાલ 'પાકિસ્તાનની પ્રવક્તા' બની છે: નડ્ડા
- પાકિસ્તાની સંસદમાં પુલવામાં હુમલાનું સત્ય સ્વીકારાયું : મોદી
- સેવાનો પર્યાય બનેલી અને મહિલાઓને આત્મનિર્ભર બનાવતી નડિયાદની નિરાંત સેવાશ્રમ સંસ્થા
- જ્યોતિરાદિત્ય સંધિયાની જીભ લપસતા કોંગ્રેસને મત આપવાની કરી અપીલ
- હોલીવૂડના જેમ્સ બોન્ડ સર શોન કોનરીનું 90 વર્ષની વયે નિધન
- ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર