- ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેરનારા લોકોને ફરજિયાત કોરોના કેરમાં કામ કરવા આદેશ
- અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ થોડા સમયમાં રાજકોટ ખાતે આવી પહોંચશે, અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ
- સાંસદ અભય ભારદ્વાજનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રાજકોટ લઈ જવાયો
- રાજ્ય સરકારે વેક્સિન માટે ટાસ્ક ફોર્સની રચના કરવાનો કર્યો આદેશ
- અમદાવાદઃ GTUમાં 10 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી
- કોરોનાના કારણે રાજ્યસભાએ 6 દિવસમાં 2 સાંસદ ગુમાવ્યા, છ મહિનામાં ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે
- રાજ્યસભાની ચૂંટણી જીત્યા પછી અભય ભારદ્વાજે આપ્યું હતું આ નિવેદન, સાંભળો તેમના જ મુખે
- આશીર્વાદરૂપ બની રહી છે રો રોપેક્ષ ફેરી સર્વિસ, રો રો ફેરીમાં 8 કન્ટેનરો પહોંચ્યા ભાવનગર
- શિરડી સાંઈ બાબાના મંદિરમાં હવે ભારતીય વસ્ત્રો પહેરીને જ જવું પડશે
- કુલ્લૂઃ BJP સાંસદ સની દેઓલ કોરોનાથી સંક્રમિત, હોમ ક્વોરન્ટાઇન થયા
TOP NEWS @1 PM: વાંચો બોપરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS @1 PM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર