- ડ્રગ્સ કેસ અપડેટ : FSLએ બોલીવૂડ સિતારાઓનો ડેટા રિકવર કર્યો, 2 હાર્ડ ડિસ્ક NCBને સોંપી
- 15 વર્ષીય સગીરા પર રેપ, 6 મહિનાના ગર્ભ બાદ થઈ જાણ, પોલીસે આરોપીની કરી અટકાયત
- અમદાવાદ અને કેવડિયા વચ્ચે 27 ડિસેમ્બરથી સી પ્લેન સેવાનો ફરીથી પ્રારંભ
- અમદાવાદ : સોલા સિવિલમાં 450 વ્યક્તિઓએ કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રથમ ડોઝ મેળવ્યો : નીતિન પટેલ
- રાજસ્થાન : હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો, સમગ્ર વિસ્તાર બન્યો બર્ફીલો
- અમદાવાદ: કૃષ્ણનગરમાં સામાન્ય તકરારમાં 7 થી 8 ઇસમોએ યુવકને ઢોરમાર માર્યો
- ખેડૂત આંદોલનમાં કહીં પે નિગાહે, કહીં પે નિશાના: વિજય રૂપાણી
- પંચમહાલ : નાયબ મુખ્ય પ્રધાનની ઉપસ્થિતીમાં 3 જિલ્લાનું કિસાન સંમેલન મોરવા હડફ ખાતે યોજાયું
- દમણ: કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાને ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
- સુરત: કફર્યુના સમયમાં તસ્કરો થયા બેફામ, વેડરોડ પરની મોબાઈલની દુકાનમાં લાખોની ચોરી
TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news 7 pm