ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news
top news

By

Published : Sep 29, 2020, 7:00 PM IST

  1. કચ્છ: વકીલ હત્યા કેસના તમામ આરોપીની ધરપકડ, પરિવારે 5મા દિવસે સ્વીકાર્યો મૃતદેહ
  2. આણંદઃ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને મૃત્યુ દંડની સજા
  3. હળવદના ખેડૂતે વિદેશથી મગફળી ઉપાડવાનું મશીન મંગાવ્યું
  4. જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાસ્ટીઝમ ચલાવવાનો આક્ષેપ, કર્મીઓએ કરી DyCMને રજૂઆત
  5. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અઢળક આવક શરૂ
  6. સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલમાં આગના બનાવથી દોડધામ
  7. રાજકોટ જિલ્લા પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
  8. પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે કોરોનાને હરાવ્યો, રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા
  9. ગઢકડા ફાયરિંગ કેસમાં નવો ખુલાસો: ખુદ સરપંચે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ, જાણો શું છે ઘટના?
  10. ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યૂનલ નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details