- LIVE : અમુલ ચેરમેન પદ પર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર
- વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય ચૂંટણી અધિકારી સમક્ષ કરી ફરિયાદ
- દુષ્કર્મની ઘટનામાં વધારો થતાં વડોદરાના યુવાને સોશિયલ મીડિયામાં જાહેર કર્યો નંબર, મહિલાઓને ઘરે છોડવા કરશે મદદ
- ગઢડા 106 વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના સ્ટાર પ્રચારક પરષોત્તમ રૂપાલાએ જાહેરસભા યોજી
- SSG હોસ્પિટલમાં આગની ઘટનાના 45 દિવસ બાદ પણ તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર નથી
- મુંબઇમાં સેન્ટર મોલમાં લાગી આગ, 24 ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર
- દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં પ્રવાસીએ આતંકી હોવાનો દાવો કરતા હોબાળો મચ્યો
- ભારત બાયોટેકની કોરોના રસીને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી
- જહાજ નિર્માણમાં 'આત્મનિર્ભર ભારત' માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
- ટ્રમ્પ અને બિડેન વચ્ચે અંતિમ ચર્ચા સમાપ્ત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - bollywoodnews
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS