- વડાપ્રધાન મોદી આવતીકાલે એક દિવસના કચ્છના પ્રવાસે, મુખ્યપ્રધાન પણ જોડાશે
- પીએમ મોદી મંગળવારે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે
- બારડોલી નગરપાલિકાના વહીવટદારે ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળ્યો
- જામનગરના મેયરનું સાદગીપૂર્ણ જીવન, સાઈકલ ચલાવીને ઘરે ગયા
- આણંદ નગરપાલિકામાં વહીવટદાર નિમાયા, જેના ટેન્ડર બહાર પડી ગયા છે તેવા કામો પૂર્ણ કરવામાં આવશે
- ઈન્ટર્ન ડોકટરની હડતાલ ગેરવ્યાજબી, હડતાલ બંધ કરો નહિ તો ગેરહાજરી પુરાશે : નીતિન પટેલ
- હોંગકોંગ જ્વેલરી એક્ઝિબિશન રદ્દ, દેશના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 500 ઉદ્યોગપતિઓને અસર
- સુરતઃ મહિધરપુરા પોલીસે રૂપિયા 61.23 લાખ કિમંતની 2075 નંગ ડુપ્લીકેટ રીસ્ટ વોચ સાથે બે ભાઈઓની ધરપકડ કરી
- પાટણ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક યોજાઇ
- રાજ્યમાં 31ડિસેમ્બરની ઉજવણી નહીં થાય, ઉજવણી સ્પોટ પર પોલીસની બાઝ નજર
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...