શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ વેંકટેશ્વરના કર્યા દર્શન - શ્રીલંકાના વડાપ્રધાન
શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે તિરૂમાલામાં આવેલા વેંકટેશ્વર મંદિરના દર્શન કર્યા હતાં.
srilanka prime minister
આંધ્રપ્રદેશઃ શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે તિરૂમાલામાં સ્થિત વેંકટેશ્વર મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ તેઓ સોમવારે તિરુપતિ પણ પહોંચ્યા હતાં. મળતી માહિતી પ્રમાણે, લંકન વડાપ્રધાન મહિંદા રાજપક્ષે ભગવાન વેંકટેશ્વર દર્શન બાદ કોલંબો રવાના થશે. નોંધનીય છે કે, રાજપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પાંચ દિવસીય ભારતની મુલાકાતે આવ્યાં છે.