નવી દિલ્હીઃ રામલીલા મેદાનમાં હજારો પરપ્રાંતિય કામદારો 3 શ્રમિક વિશેષ ટ્રેનોમાં પોતાનું નામ નોંધાવવા માટે એકઠા થયા હતા.સોમવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.
ગાઝિયાબાદ: શ્રમિકો ઘર જવા માટે ઉમટ્યાં, સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા - શ્રમિક ટ્રેન
સોમવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. અહીં શ્રમિક ટ્રેનમાં નોંધણી કરાવવા હજારો મજૂરો રામલીલા મેદાનમાં એકઠા થયા હતા.
ગાઝિયાબાદ: શ્રમિકો ઘર જવા માટે ઉમટ્યાં, સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
શ્રમિક ટ્રેનમાં નોંધણી કરાવવા હજારો મજૂરો રામલીલા મેદાનમાં એકઠા થયા હતા.અહીંથી આજે સાંજે ત્રણ લેબર ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહારના જુદા જુદા ભાગો માટે રવાના થશે.