ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દ્વારકાનો મુખ્ય રોડ લોકડાઉન ખુલે નહીં ત્યા સુધી એક તરફથી બ્લોક રહેશે

લોકડાઉનને લઇને દ્વારકા પોલીસ હજી પણ સાવધાન છે. જેથી મુખ્ય માર્ગ પર અનેક સ્થળોએ હજી પણ એક જ રસ્તેથી ટ્રાફિકની અવર-જવર કરવામાં રહી છે. આ નજારો તમે દ્વારકા રેડ લાઇટનો જોઇ રહ્યાં છો. જ્યાં પોલીસે 51 દિવસથી રોડના એક ભાગને બેરીકેડ બ્લોક કરી રાખ્યો છે.

etv bharat
દ્રારકાનો મુખ્ય રોડ લોકડાઉન નહિ ખુલે ત્યા સુધી એક તરફથી બ્લોક રહેશે

By

Published : May 15, 2020, 11:06 PM IST

દ્વારકા: લોકડાઉનને લઇને દ્વારકા પોલીસ હજી પણ સાવધાન છે. જેથી મુખ્ય માર્ગ પર અનેક સ્થળોએ હજી પણ એક જ રસ્તેથી ટ્રાફિકની અવર-જવર કરવામાં રહી છે. આ નજારો તમે દ્વારકા રેડ લાઇટનો જોઇ રહ્યાં છો. જ્યાં પોલીસે 51 દિવસથી રોડના એક ભાગને બેરીકેડ બ્લોક કરી રાખ્યો છે.

ચેકિંગ અને સુરક્ષાના કારણે રોડના એક હિસ્સાને બંધ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ વેસ્ટ દિલ્હી નજફગઢ દક્ષિણ દિલ્હી વગેરે તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે. જેના કારણે અહીં ગાડીયોની અવર-જવર વધુ રહે છે. આવી સ્થિતિમાં પોલીસે ચેકીંગ અને સુરક્ષા માટે આ રસ્તાનો એક ભાગથી બંધ કરી દીધો છે. જેથી પોલીસ બીજી બાજુ 1-1 વાહનોની તપાસ કરી શકે અને કારણ વગર જતા લોકો પર કાર્યવાહી પણ કરી શકે છે.

દ્રારકાનો મુખ્ય રોડ લોકડાઉન નહિ ખુલે ત્યા સુધી એક તરફથી બ્લોક રહેશે

ABOUT THE AUTHOR

...view details