મળતી માહિતી મુજબ પીપરાઈચમાં એક વ્યક્તિએ પોતાની પ્રેમિકાના બદલામાં 71 ઘેટાં આપવાનો ફરમાન કરાયો છે. આ ઘટના 22 જુલાઈની છે. જ્યારે, પરણિત મહિલા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રેમિકાએ તેના પતિને છોડીને પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે, આ ઘટનામાં સમાધાન કરવું સહેલું ન હતું. થોડા દિવસ બાદ આ બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હતો.
પ્રેમીએ પ્રેમીકાને બદલે તેના પતિને આપ્યાં 71 ઘેટાં - ઉત્તર પ્રેદશ
ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક મહિલાની કિંમત 71 ઘેટાથી આંકવામાં આવી છે. એક વ્યક્તિએ પરીણીત પ્રેમિકાના બદલામાં તેના પતિને 71 ઘેટાં આપવાનું નક્કી કર્યુ હતું.
sheep
આ બાબતે પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં પ્રેમી કહ્યું હતું કે, પ્રેમિકાએ પતિને વળતર બદલામાં વિવાહ સંબંધને ચાલુ રાખવા, અથવા આ સંબંધનો અંત લઇ આવવા જણાવ્યું હતું. પંચાયતે પ્રેમીને પોતાના 71 ઘેટા પ્રેમિકાના પતિને આપીને પ્રેમિકા સાથે સંબંધ આગળ ધપાવવાની મંજૂરી મેળવી હતી.