મુખ્ય ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મેનન અને જજ અનુપ જયરામ ભમભાનીની બનેલી બેંચે વકીલ સુજીત કુમાર સિંહ દ્વારા દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. હવે ફિલ્મ 12 એપ્રિલે રીલીઝ થશે.આઅરજીમાં નિર્માતાઓ દ્વારા આદર્શઆચાર સંહિતાના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાચૂંટણી પંચને માંગ કરવામા આવી હતી.
લોકસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થાય ત્યાં સુધી ફિલ્મનેસ્થગિત કરવાની માંગણી કરવામાં આવી હતી. અરજદારે કહ્યું હતું કે, આ ફિલ્મ એક એવા રાજનેતાની છે જે આગામી લોકસભાની ચૂંટણી લડશે. તેનાથી ચોક્કસપણે તેની ચૂંટણીપર લાભ પહોંચાડશે.વધુમા એમ પણ કહ્યુ કે, વિપક્ષના ઉમ્મેદવારો પર આ ફિલ્મ નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.
મોદીની બાયોપિક મેકર્સને રાહત, ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધની માંગની અરજી ફગાવાઇ - election
નવી દિલ્હીઃ હાઇકોર્ટેમાં સોમવારે 'PM નરેન્દ્ર મોદી' ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધને લગતી માંગની અરજીને ફગાવી દીધી હતી.
ફાઈલ ફોટો
Last Updated : Apr 2, 2019, 3:47 PM IST