એવું જણાવામાં આવી રહ્યું છે કે, બ્લડ પ્રેશર વધી જતા ધારાસભ્ય ઢળી પડ્યા હતા. પ્રસાદને તુંરત જ નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસ બાદ ડોક્ટરે તેમને સામાન્ય જાહેર કર્યા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન TDP ઘારાસભ્ય બેભાન થઈ ઢળી પડ્યા - election campaign
ન્યૂઝ ડેસ્ક: આંધ્રપ્રદેશના કૃષણા જિલ્લાના પેનામાલુરૂ વિધાનસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન બેભાન થઈ ગયા હતા. આ ઘટના બાદ તુરંત જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે તેમને સામાન્ય સ્થિતિ હોવાનું જણાવ્યું હતું.
TDP ઘારાસભ્ય
આપને જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશમાં વિધાનસભાના 175 ધારાસભ્યો માટે 11 એપ્રિલે તથા 25 લોકસભા માટે એક સાથે ચૂંટણી થવાની છે. જ્યાં મતગણતરી 23 મેના રોજ થશે.