ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશ સરકાર શિક્ષા મિત્રના 37,349 પદોની ભરતી કરેઃ સુપ્રીમ કોર્ટ - શિક્ષા મિત્રની 37,349 પદોની ભરતી

સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને શિક્ષા મિત્રની 37,349 જગ્યાઓ ભરવા માટે જરૂરી પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે.

supreme-court-orders-filling-up-of-shiksha-mitras-seats-in-uttar-pradesh
ઉત્તર પ્રદેશ સરકાર શિક્ષા મિત્રના 37,349 પદોની ભરતી કરેઃ સુપ્રીમ કોર્ટ

By

Published : Jun 9, 2020, 2:56 PM IST

નવી દિલ્હીઃ જસ્ટિસ એમ.એમ. શાંતનાગૌદરની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે ઉત્તર પ્રદેશ સરકારને શિક્ષા મિત્રની, 37,349 જગ્યાઓ ભરવા માટે પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે.

21મેના રોજ જસ્ટિસ યુ.યુ. લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે 69,000 સહાયક શિક્ષકોની ભરતી અંગે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની અરજી પર નોટિસ ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details